શોધખોળ કરો

કોરોના સંકટની વચ્ચે આ ક્રિકેટ ટીમે ટેસ્ટ રમવા માટે શરૂ કરી ટ્રેનિંગ, જાણો કોણ-કોણ ઉતર્યુ મેદાનમાં

ટ્રેનિંગ સેશનના આયોજન માટે સ્થાનિક સરકારે કડક નિયમો સાથે આની પરમીશન આપી દીધી છે. આ દરમિયાન બધાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને બીજા નિયમોનુ પાલન કરવુ પડશે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ક્રિકેટની ગતિવિધિઓ પર કોરોનાએ રોક લગાવી દીધી છે, હવે ફરીથી તેને શરૂ કરવા માટે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ ટ્રેનિંગ અને પ્રેક્ટિસ સેશન શરૂ કરી રહ્યાં છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ જુલાઇમાં ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થવાની છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરની સાથે કેટલાક ખેલાડીઓ ટ્રેનિંગ કરવા માટે સામેલ થયા હતા. કોરોનાના કારણે છેલ્લા બે મહિનાથી ખેલાડીઓ નેટ્સથી દુર હતા. આ ટ્રેનિંગમાં જેસન હૉલ્ડરની સાથે ક્રેગ બ્રેથવેટ, શાઇ હૉપ, કિમો રૉચ, શેન ડોરિચ, શામાર્હ બ્રુક્સ અને રેમન રેફેરે કિંગ્સટન ઓવલમાં બંધ દરવાજામાં ટ્રેનિંગ કરી હતી. ટ્રેનિંગ સેશનના આયોજન માટે સ્થાનિક સરકારે કડક નિયમો સાથે આની પરમીશન આપી દીધી છે. આ દરમિયાન બધાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને બીજા નિયમોનુ પાલન કરવુ પડશે. કોરોના સંકટની વચ્ચે આ ક્રિકેટ ટીમે ટેસ્ટ રમવા માટે શરૂ કરી ટ્રેનિંગ, જાણો કોણ-કોણ ઉતર્યુ મેદાનમાં ટ્રેનિંગ દરમિયાન ખેલાડીઓ પર નજર રાખવા માટે ટીમના આસિસ્ટન્ટ કૉચ રૉડી એસ્ટવિક પણ હાજર રહેશે. વળી બારબાડૉસ ક્રિકેટ એસોસિએશનના કૉચ પણ આ ટ્રેનિંગ સેશનમાં સામેલ થશે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના સીઇઓ જૉની ગ્રેવે કહ્યું કે, આ ખુબ સારી વાત છે કે ખેલાડીઓએ પોતાની ટ્રેનિંગ ફરીથી શરૂ કરી દીધી છે. આ ટ્રેનિંગની મદદથી અમે વિઝડન ટ્રૉફીને બચાવવાની કોશિશ કરીશું. આ પ્રવાસ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમાવવાની છે.

ટોપ સ્ટોરી

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Cyclone Akvan: 20 દિવસમાં ત્રાટકી શકે છે બીજુ વાવાઝોડું, ઓડિશાના તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ
Cyclone Akvan: 20 દિવસમાં ત્રાટકી શકે છે બીજુ વાવાઝોડું, ઓડિશાના તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
Virpur: જલારામ બાપાની આજે જન્મજયંતી, દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટ્યા
Virpur: જલારામ બાપાની આજે જન્મજયંતી, દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટ્યા
Embed widget