શોધખોળ કરો

WPL 2024 Opening Ceremony: ઓપનિંગ સેરેમનીમાં જોવા મળશે શાહરુખ ખાનનો જલવો ? બેંગ્લોરમાં જામશે સ્ટાર્સનો જમાવડો

Shahrukh Khan WPL 2024: મહિલા પ્રીમિયર લીગ 2024ની પ્રથમ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ બેંગ્લોરમાં રમાશે. આ પહેલા ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. જેમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન હાજરી આપી શકે છે.

Shahrukh Khan WPL 2024: મહિલા પ્રીમિયર લીગ 2024ની પ્રથમ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ બેંગ્લોરમાં રમાશે. આ પહેલા ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. જેમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન હાજરી આપી શકે છે. WPL એ આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આમાં શાહરૂખ જોવા મળી રહ્યો છે. શાહરૂખની ઘણી ક્રિકેટ ટીમોમાં પણ ભાગીદારી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ શાહરૂખની છે.

ખરેખર, મહિલા પ્રીમિયર લીગે X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં શાહરૂખ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટમાં આ સીઝનના ઓપનિંગ સેરેમની સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે. વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની 23 ફેબ્રુઆરીએ સાંજે 6.30 કલાકે યોજાશે. તેનું આયોજન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. ચાહકો તેને ઓનલાઈન પણ જોઈ શકશે. તેનું જીવંત પ્રસારણ Jio સિનેમા અને સ્પોર્ટ્સ 18 પર થશે.

તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ વુમન અને દિલ્હી કેપિટલ્સ વુમન વચ્ચે રમાશે. આ મેચ 23 ફેબ્રુઆરીએ જ રમાશે. આ પછી, આગામી મેચ 24 ફેબ્રુઆરીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે થશે. ટુર્નામેન્ટમાં કુલ 22 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 માર્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ પહેલા વુમન્સ પ્રીમિયર લીગમાં શાહિદ કપૂર, વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે પોસ્ટ શેર કરવામાં આવી હતી. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું. પરંતુ ઉદઘાટન સમારોહમાં કોણ કોણ ચોક્કસપણે હાજરી આપશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget