શોધખોળ કરો

WPL Auction: RCBથી લઇને મુંબઇ ઇન્ડિયન્સ સુધી, કોની પાસે કેટલા ખેલાડીઓ? જાણો તમામ ટીમના ખેલાડીઓ?

WPL હરાજી પૂરી થઈ ગઈ છે અને તમામ પાંચ ટીમો WPL 2023 માટે પણ તૈયાર છે

મુંબઇઃ સોમવારે (13 ફેબ્રુઆરી) ના રોજ મહિલા પ્રીમિયર લીગ (WPL) માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શનમાં યોજાયેલી હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી રહી હતી. સ્મૃતિ મંધાનાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી. વિદેશી ખેલાડીઓમાં એશ્લે ગાર્ડનર અને નેટ સાઇવર-બ્રન્ટને સૌથી વધુ રકમ મળી છે.

WPL હરાજી પૂરી થઈ ગઈ છે અને તમામ પાંચ ટીમો WPL 2023 માટે પણ તૈયાર છે. WPLની પ્રથમ સિઝન 4 થી 26 માર્ચ દરમિયાન મુંબઈના બ્રેબોર્ન અને DY પાટિલ સ્ટેડિયમમાં આયોજિત થવાની છે. આવો એક નજર કરીએ પાંચેય ટીમ પર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

બેટ્સમેન/વિકેટકીપર- સ્મૃતિ મંધાના (3.4 કરોડ), રિચા ઘોષ (1.9 કરોડ), ઈન્દ્રાણી રોય (10 લાખ), દિશા કાસત (10 લાખ)

ઓલરાઉન્ડર - એલિસા પેરી (1.7 કરોડ), સોફી ડિવાઇન (50 લાખ), હીથર નાઈટ (40 લાખ), કનિકા આહુજા (35 લાખ), એરિન બર્ન્સ (30 લાખ), ડેન વાન નિકેર્ક (30 લાખ), આશા શોભના (10 લાખ) ), પૂનમ ખેમનાર (10 લાખ), શ્રેયંકા પાટિલ (10 લાખ)

બોલર- રેણુકા સિંહ (1.5 કરોડ), મેગન સૂટ (40 લાખ), પ્રીતિ બોસ (30 લાખ), કોમલ જંજાદ (25 લાખ), સહાના પવાર (10 લાખ)

સ્ક્વોડ સ્ટ્રેન્થ - 18 (12 ભારતીય, 6 વિદેશી)

દિલ્હી કેપિટલ્સઃ

બેટ્સમેન/વિકેટકીપર- જેમિમાહ રોડ્રિગ્સ (2.2 કરોડ), મેગ લેનિંગ (1.1 કરોડ), શેફાલી વર્મા (2 કરોડ), લૌરા હેરિસ (45 લાખ), સ્નેહા દીપ્તિ (30 લાખ), તાનિયા ભાટિયા (30 લાખ), જસિયા અખ્તર (20) લાખ) લાખ), અપર્ણા મંડલ (10 લાખ)

ઓલરાઉન્ડર - મારિજાને કૈપ્પ (1.5 કરોડ), એલિસ કેપ્સી (75 લાખ), શિખા પાંડે (60 લાખ), જેસ જોનાસેન (50 લાખ), રાધા યાદવ (40 લાખ), મિનુ મણિ (30 લાખ), અરુંધતિ રેડ્ડી (30 લાખ) લાખ) તારા નોરિસ (10 લાખ)

બોલર- પૂનમ યાદવ (30 લાખ), તિતાસ સાધુ (25 લાખ)

સ્ક્વોડ સ્ટ્રેન્થ - 18 (12 ભારતીય, 6 વિદેશી)

ગુજરાત જાયન્ટ્સ:

બેટ્સમેન/વિકેટકીપર- બેથ મૂની (2.2 કરોડ), સોફિયા ડંકલે (60 લાખ), સુષ્મા વર્મા (60 લાખ), એસ. મેઘના (30 લાખ)

ઓલરાઉન્ડર - એશ્લે ગાર્ડનર (3.2 કરોડ), સ્નેહ રાણા (75 લાખ), જ્યોર્જિયા વેયરહેમ (75 લાખ), એનાબેલ સધરલેન્ડ (70 લાખ), ડિઆન્ડ્રા ડોટિન (60 લાખ), તનુજા કંવર (50 લાખ), હરલીન દેઓલ (40 લાખ) લાખ), અશ્વિની કુમારી (35 લાખ), માનસી જોશી (30 લાખ), ડાયન હેમલતા (30 લાખ), હર્લે ગાલા (10 લાખ)

બોલર - મોનિકા પટેલ (30 લાખ), પરુણિકા સિસોદિયા (10 લાખ), શબનમ શકીલ (10 લાખ)

સ્ક્વોડ સ્ટ્રેન્થ - 18 (12 ભારતીય, 6 વિદેશી)

મુંબઈ ઈન્ડિયન્સ

બેટ્સમેન/વિકેટકીપર- યસ્તિકા ભાટિયા (1.5 કરોડ), પ્રિયંકા બાલા (રૂ. 20 લાખ), ધરા ગુર્જર (10 લાખ)

ઓલરાઉન્ડર: હરમનપ્રીત કૌર (1.8 કરોડ), નેટ સાયવર-બ્રન્ટ (3.2 કરોડ), પૂજા વસ્ત્રાકર (1.9 કરોડ), અમેલિયા કેર (1 કરોડ), અમનજોત કૌર (50 લાખ), હેલી મેથ્યુસ (40 લાખ), હીથર ગ્રેહામ (30 લાખ) 1 લાખ), ઇસાબેલ વોંગ (30 લાખ), ક્લો ટ્રાયોન (30 લાખ), હુમૈરા કાજી (10 લાખ), જીંતિમની કલિતા (10 લાખ), નીલમ બિષ્ટ (10 લાખ)

બોલર- સાયકા ઈશાક (10 લાખ), સોનમ યાદવ (10 લાખ)

સ્ક્વોડ સ્ટ્રેન્થ - 17 (11 ભારતીય, 6 વિદેશી)

યુપી વોરિયર્સ

બેટ્સમેન/વિકેટકીપર- એલિસા હીલી (70 લાખ), શ્વેતા સેહરાવત (40 લાખ), કિરણ નવગીરે (30 લાખ), લક્ષ્મી યાદવ (10 લાખ), સિમરન શેખ (10 લાખ)

ઓલરાઉન્ડર- દીપ્તિ શર્મા (2.6 કરોડ), સોફી એક્લેસ્ટોન (1.8 કરોડ), તાહલિયા મેકગ્રા (1.4 કરોડ), દેવિકા વૈદ્ય (1.4 કરોડ), ગ્રેસ હેરિસ (75 લાખ), પાર્શ્વી ચોપરા (10 લાખ), એસ. યશશ્રી (10 લાખ)

બોલર- શબનમ ઈસ્માઈલ (1 કરોડ), અંજલી સરવાણી (55 લાખ), રાજેશ્વરી ગાયકવાડ (40 લાખ), લોરેન બેલ (30 લાખ)

સ્ક્વોડ સ્ટ્રેન્થ - 16 (10 ભારતીય, 6 વિદેશી)

WPL હરાજીના અંતે દરેક ટીમમાં ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓ હોવા જોઈએ. આ માટે ટીમોને 12-12 કરોડ રૂપિયાનું પર્સ આપવામાં આવ્યું હતું. ટીમમાં વધુમાં વધુ છ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. હરાજીમાં 87 ખેલાડીઓ વેચાયા હતા જેમાં 30 વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. હરાજીની સમગ્ર પ્રક્રિયામાં 59.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget