શોધખોળ કરો

Train Cancelled: માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ

Train Cancelled: ભારતીય રેલ્વેએ વિવિધ કારણોસર ઘણી ટ્રેનો રદ કરી છે. માર્ચ મહિનામાં પણ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. જાણો આ ટ્રેનો વિશે.

Train Cancelled: ભારતમાં જ્યારે કોઈને લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. તેથી મોટાભાગના લોકોની પ્રથમ પસંદગી ટ્રેન છે. ટ્રેન મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. તમને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પણ આવી ઘણી સુવિધાઓ મળે છે. જે પ્લેનમાં મુસાફરીમાં ઉપલબ્ધ નથી. અને સામાન્ય રીતે રેલ્વે સ્ટેશનો શહેરની મધ્યમાં હોય છે. તેથી એરપોર્ટ શહેરમાં હોવા છતાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

ભારતીય રેલ્વે એ વિશ્વની ચોથી સૌથી મોટી રેલ્વે વ્યવસ્થા છે. ભારતીય રેલ્વે મારફતે દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમય પર નજર કરીએ તો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે ભારતીય રેલ્વેએ વિવિધ કારણોસર ઘણી ટ્રેનો રદ કરી છે.

આ રૂટ પરની ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે

ક્યારેક ખરાબ હવામાનને કારણે તો ક્યારેક અન્ય કોઈ કારણસર ભારતીય રેલ્વે ઘણા દિવસોથી કેન્સલ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં રેલવે રિ-ડેવલપમેન્ટનું કામ કરી રહી છે. અલગ-અલગ રૂટ પરની ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. જો તમે માર્ચ મહિનામાં ટ્રેનમાં જવાનું વિચારી રહ્યા છો આ  યાદી  ચકાસી લો.

ટ્રેન નંબર 20971 ઉદયપુર-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ 08 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 18033-18034 હાવડા-ઘાટશિલા-હાવડા મેમુ 09 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 20972 શાલીમાર-ઉદયપુર સાપ્તાહિક એક્સપ્રેસ 09 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 18615 હાવડા-હાટિયા ક્રિયા યોગ એક્સપ્રેસ 09 માર્ચ અને 22 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 18006 જગદલપુર-હાવડા સંબલેશ્વરી એક્સપ્રેસ 08 માર્ચ 2025 માટે રદ.

ટ્રેન નંબર 18011-18012 હાવડા-ચક્રધરપુર-હાવડા એક્સપ્રેસ 08 અને 22 માર્ચ 2025 માટે રદ.

ટ્રેન નંબર 18616 હટિયા-હાવડા ક્રિયા યોગ એક્સપ્રેસ 08 અને 21 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 18005 હાવડા-જગદલપુર સંબલેશ્વરી એક્સપ્રેસ 09 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ 21મી માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 22862 કાંતાબાઝી-હાવડા ઇસ્પાત એક્સપ્રેસ 22 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 22861 હાવડા-કાન્તાબાજી ઇસ્પાત એક્સપ્રેસ 23 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ: 22 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 12021-12022 હાવડા-બારબીલ જનશતાબ્દી એક્સપ્રેસ 22-23 માર્ચ માટે રદ.

ટ્રેન નંબર 12129 પુણે-હાવડા આઝાદ હિંદ એક્સપ્રેસ: 21 માર્ચના રોજ ચાર કલાક રી સિડ્યુઅલ  કરવામાં આવી છે.

ટ્રેન નંબર 12101 જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ: 21 માર્ચના રોજ ચાર કલાક માટે રી સિડ્યુઅલ  કરવામાં આવી છે.

ટ્રેન નંબર 12809 હાવડા મુંબઈ મેલ: 21મી માર્ચે 2.30 કલાકે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 18616 હટિયા-હાવડા ક્રિયા યોગ એક્સપ્રેસ: 22 માર્ચના રોજ બે કલાક રીસિડ્યુઅલ કરવામાં આવી છે.  

ટ્રેન નં. 18006 જગદલપુર-હાવડા એક્સપ્રેસ: 22 માર્ચે ત્રણ કલાક માટે ફરીથી  રીસિડ્યઅલ કરવામાં આવે આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Embed widget