શોધખોળ કરો

WTC Points Table: ટીમ ઇન્ડિયાને લાગ્યો ડબલ ઝટકો, હૈદરાબાદ ટેસ્ટમાં હાર બાદ WTC પોઇન્ટ્સ ટેબલમાં નુકસાન

WTC Points Table: ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારે નુકસાન થયું છે

World Test Championship Points Table 2023-25:  હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતને ડબલ ફટકો પડ્યો છે. પહેલા ટીમ ઈન્ડિયા પાંચ મેચોની શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગઈ હતી. આ સિવાય તેમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારે નુકસાન થયું છે. હૈદરાબાદમાં રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત લગભગ જીતી ચૂકેલી મેચ હારી ગયું હતું.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ત્રણ સ્થાનનું નુકસાન

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. આ હાર પહેલા ટીમ ઈન્ડિયા બીજા સ્થાને હતી. એટલે કે એક હારના કારણે તેને ત્રણ સ્થાનનું ભારે નુકસાન થયું છે. પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચેલી ટીમ ઈન્ડિયાની 5 ટેસ્ટમાં 2 જીત, 2 હાર અને એક ડ્રો છે. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ભારતની જીતની ટકાવારી 43.33 થઈ ગઈ છે, જે પહેલા 50 હતી. 

બાંગ્લાદેશ ભારતની ઉપર પહોંચી ગયું

પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશ પણ ભારતથી ઉપર પહોંચી ગયું છે. બાંગ્લાદેશે 2માંથી 1 ટેસ્ટ જીતી છે અને 1 હાર્યું છે, તે 50 ટકા સાથે ચોથા સ્થાને છે. આની ઉપર ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને, દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 55 છે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની જીતની ટકાવારી 50-50 છે.

આ મેચથી ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર ટોમ હાર્ટલી ભારત માટે કાળ બન્યો હતો. બીજી ઇનિંગ્સ દરમિયાન જ્યારે ભારત 231 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે ટોમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી હતી. હાર્ટલીની 7 વિકેટે ભારતની બેટિંગ લાઇનઅપને સંપૂર્ણપણે તોડી નાખી હતી.                                                                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Embed widget