શોધખોળ કરો

Yuvraj Blessed with Baby: ટીમ ઈન્ડિયાનો પૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ બન્યો બાપ, કહી આ ખાસ વાત

Yuvraj Blessed with Baby: યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ બોલિવૂડ અભિનેત્રી છે. તેણે હોલીવુડની સુપરહિટ ફિલ્મ સીરિઝ હેરી પોટરમાં પણ કામ કર્યું છે.

Yuvraj Blessed with Baby: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે એક છોકરીને જન્મ આપ્યો છે. યુવરાજે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ ખુશખબર આપી હતી. યુવરાજે ટ્વીટર દ્વારા પોતાના ચાહકોને કહ્યું છે કે તેમના ઘરે એક બાળકનો જન્મ થયો છે, તે પિતા બની ગયો છે. આની ખુશી તેણે તેના ફેન્સ સાથે પણ શેર કરી છે.

નવેમ્બર 2016માં કર્યા હતા લગ્ન

જો કે, યુવરાજ સિંહે એમ પણ કહ્યું છે કે બધાએ તેની ગોપનીયતાનું પણ સન્માન કરવું જોઈએ. યુવરાજે લખ્યું છે કે અમે ભગવાનના આશીર્વાદ માટે આભાર માનીએ છીએ. યુવરાજ સિંહે 30 નવેમ્બર, 2016ના રોજ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. આમ લગ્નના પાંચ વર્ષ બાદ તેમને ત્યાં પારણું બંધાયું છે.

યુવરાજની પત્નીએ હેરી પોટરમાં કર્યુ છે કામ

યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ બોલિવૂડ અભિનેત્રી  છે. તેણે હોલીવુડની સુપરહિટ ફિલ્મ સીરિઝ હેરી પોટરમાં પણ કામ કર્યું છે. હેઝલનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. તેના પિતા ઈંગ્લેન્ડના છે જ્યારે માતા ભારતીય છે.

ભારતને બે વર્લ્ડકપ જીતાડી ચુક્યો છે યુવરાજ સિંહ

યુવરાજ સિંહની ગણના ભારતના દિગ્ગજ ક્રિકેટોરમાં થાય છે. તે ભારતને 2007નો ટી-20 અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડી ચુક્યો છે. આ બંને ટુર્નામેન્ટમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. યુવરાજે 40 ટેસ્ટમાં 22.9ની સરેરાશથી 1900 રન બનાવ્યા છે. જ્યારે 304 વન ડેમાં 36.5ની સરેરાશથી 8701 રન અને 58 ટી20 ઈન્ટરનેશનલમાં 1177 રન 136.4ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. આ ઉપરાંત આઈપીએલની 132 મેચમાં 129.7ના સ્ટ્રાઇક રેટથી 2750 રન બનાવ્યા છે. આ ઉપરાંત ટેસ્ટમાં તેણે 9, વનડેમાં 111 અને ટી20માં 28 વિકેટ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget