શોધખોળ કરો

Yuzvendra Chahal-Dhanashree Verma: ધનશ્રી વર્માએ નામ આગળથી 'ચહલ' હટાવવા પર યુઝવેન્દ્રએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

Yuzvendra Chahal News : એક પોસ્ટ શેર કરીને યુઝવેન્દ્ર ચહલે દરેકને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરે.

Yuzvendra Chahal : ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પોતાના અંગત જીવનને લઈને થઈ રહેલી અટકળો પર મૌન તોડ્યું છે. ગુરુવારે સવારથી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં બધુ બરાબર નથી. હવે એક પોસ્ટ શેર કરીને યુઝવેન્દ્ર ચહલે દરેકને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરે.

શું કહ્યું યુઝવેન્દ્ર ચહલે ? 
ગુરુવારે સાંજે યુઝવેન્દ્ર ચહલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી, જેમાં તેણે ચાહકો માટે એક સંદેશ લખ્યો - “અમારા સંબંધોને લઈને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરતા સૌને વિનંતી. મહેરબાની કરીને આને તાત્કાલિક બંધ કરો.”  આ સાથે યુઝવેન્દ્ર ચહલે હાથ મિલાવતા ઇમોજી પણ શેર કર્યા હતા.

Yuzvendra Chahal-Dhanashree Verma: ધનશ્રી વર્માએ નામ આગળથી 'ચહલ' હટાવવા પર યુઝવેન્દ્રએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

ચહલ અને ધનશ્રીની પોસ્ટના કારણે શરુ થઈ ચર્ચા
ભારતીય ક્રિકેટર અને સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. થોડા સમય પહેલાં ટ્વીટર પર ચહલ અને ધનશ્રીનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને એવા સમાચાર આવ્યા હતા કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ પંજાબ હાઈકોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. 

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાંથી તેની સરનેમ કાઢી નાખી હતી, ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલ દ્વારા એક રહસ્યમય પોસ્ટ કરવામાં આવી હતી. જેના કારણે આ કપલના છૂટાછેડાની અટકળો શરૂ થઈ હતી. ધનશ્રી વર્માએ તેના ઈન્સ્ટાગ્રામ નામમાંથી 'ચહલ' કાઢી નાખ્યું હતું. ધનશ્રીએ ચહલનું નામ હટાવ્યા પછી તરત જ, 16 ઓગસ્ટના રોજ, યુઝવેન્દ્ર ચહલે તેના ઈંસ્ટાગ્રામ પર જઈને એક સ્ટોરી પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, "ન્યુ લાઈફ લોડિંગ...."

ANIએ ટ્વીટર પોસ્ટ અંગે કરી સ્પષ્ટતા
યુઝવેન્દ્ર ચહલની આ પોસ્ટ બાદ ધનશ્રી અને ચહલની મેરેજ લાઈફ અંગે ચર્ચા શરુ થઈ હતી. ત્યાર બાદ ટ્વીટર પર સમાચાર એજન્સી ANIના ફેક એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમં લખવામાં આવ્યું હતું કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લેવા માટે પંજાબ હાઈકોર્ટમાં અરજી કરી છે. જો કે, સમાચાર એજન્સી ANIએ આ સમાચાર પોસ્ટ અંગે સ્પષ્ટતા કરી હતી કે, ANI દ્વારા આવા કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં નથી આવ્યા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

Embed widget