શોધખોળ કરો

IPLથી કમાણીના મામલે કોહલી નહીં પણ આ સ્ટાર ક્રિકેટરો છે ટોચ પર, જાણો વિગત

1/6
 આઈપીએલમાં 11 વર્ષમાં ખેલાડીઓના પગાર પર ફ્રેંચાઈજી ટીમોએ લગભગ 4,284 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે. આ દરમિયાન કુલ 694 ક્રિકેટરોને કરાર પર લીધા છે જેમાથી 426 ભારતીય ક્રિકેટર છે. જેને લગભગ 23.54 અરબ રૂપિયાનો કૉન્ટ્રાક્ટ કર્યો છે, જે આ આઈપીએલમાં ખેલાડીઓનું કુલ વેતનનું લગભગ 55 ટકા છે.

2/6
આઈપીએલથી કોહલીએ અત્યાર સુધી 92.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેના બાદ યુવરાજ સિંહ(83.60 કરોડ રૂપિયા) અને સુરેશ રૈના (77.74 કરોડ રૂપિયા) નો નંબર આવે છે.

3/6
 ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું આઈપીએલમાં કુલ વેતન 107.84 કરોડ રૂપિયા છે અને તે કમાણી મામલે ટોચ પર છે. ધોની બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો નંબર આવે છે. જેણે અત્યાર સુધી આઈપીએલમાં 101.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

4/6
 વ્યવસાયે ખેલાડીઓના વેતનની ડિજિટલ ગણતરી કરનાર ‘મનીબોલ’દ્વારા ગણના કરવામાં આવી, જેની રિપોર્ટ ઈન્ડિયા સ્પોર્ટ.સીઓ એ જાહેર કરી છે. જાહેર કરેલી માહિતી અનુસાર 2008માં આઈપીએલની શરૂઆતથી લઈને અત્યાર સુધી રોયસ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમનાર વિરાટ કોહલીની કમાણી આ રેન્કિંગમાં ગૌતમ ગંભીર (94.62 કરોડ રૂપિયા) બાદ ચોથા નંબરે પર છે.

5/6
 મુંબઈ: આઈપીએલ 2018ની શરૂઆત શનિવારથી થઈ રહી છે. આઈપીએલમાં ખેલાડીઓની હરાજી કરોડોમાં થતી હોય છે. ત્યારે તમે માનતા હશો કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આઈપીએલમાં સૌથી વધારે કમાણી કરી હશે. પરંતુ એવું નથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા એવા બે સ્ટાર ક્રિકેટરો છે જેણે અત્યાર સુધી ટી-20 લીગમાં કમાણી મામલે એક અરબ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.

6/6
 વિદેશી ખેલાડીયોમાં દક્ષિણ અફ્રિકાના એબી ડિવિલિયર્સ સર્વાધિક 69.51 કરોડ રૂપિયાની કમાણી કરનાર ખેલાડી છે. તેના બાદ શેન વોટ્સનનો નંબર આવે છે. અત્યાર સુધી કુલ 268 વિદેશી ખેલાડી આઈપીએલમાં જોડાયા છે. તેમને કૉન્ટ્રાક્ટ તરીકે લગભગ 19.30 અરબ રૂપિયા મળ્યા છે. ભારત બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ આ લીગથી સર્વાધિક કમાણી કરી છે,

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

Embed widget