શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

ધોનીએ રાંચીમાં તેના નામ પરથી બનાવાયેલા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાથી કર્યો ઈન્કાર, આપ્યો આવો જવાબ, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન ડે શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા અહીંયા જીત હાંસલ કરીને સીરિઝમાં 3-0ની લીડ લેવાનો પ્રયત્ન કરશે. આ મેચ ધોની અને વિશ્વભરના તેના ફેન્સ માટે ખાસ રહેવાની છે. કારણકે રાંચીના ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ સ્ટેડયિમમાં પેવેલિયનના સ્ટેન્ડનું નામ આ મહાન ખેલાડી પરથી રાખવામાં આવી રહ્યું છે. આ માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને ધોનીનું નામ મોટા અક્ષરોમાં લખી દેવામાં આવ્યું છે. સ્ટેન્ડના અનાવરણ માટે જ્યારે રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા ધોનીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે રસપ્રદ જવાબ આપ્યો હતો. જેસીએના સચિવ દેવાશીષ ચક્રવર્તીએ બુધવારે  જણાવ્યું કે, ગત વર્ષે એજીએમમાં નોર્થ બ્લોકનું નામ ધોની રાખવાનો ફેંસલો લેવાયો હતો. જ્યારે અમે તેને આ મામલે વાત કરી ત્યારે તેણે કહ્યું કે, દાદા શું તેના ઘરમાં જ ઉદ્ઘાટન કરશે ? તેનો આ જવાબ સાંભળી અમને સુખદ આશ્ચર્ય થયું હતું.  તેણે સાબિત કર્યું હતું કે તે હજુ પણ પહેલા જેટલો વિનમ્ર છે. ધોનીએ રાંચીમાં તેના નામ પરથી બનાવાયેલા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાથી કર્યો ઈન્કાર, આપ્યો આવો જવાબ, જાણો વિગત ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારે રમાનારી મેચ ધોનીની તેના ઘરઆંગણે  અંતિમ મેચ હોઈ શકે છે. ધોની ક્રિકેટ વર્લ્ડકપ 2019 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. આઈપીએલમાં રાંચના મેદાન પર કોઇ મેચ રમાવાની નથી, તેથી રાંચીના લાડલા માટે ઘરેલુ મેદાન પર આ અંતિમ મેચ હશે.
INDvAUS: નાગપુરમાં ધોનીને ગળે લગાવવા મેદાનમાં ઘૂસ્યો ફેન, માહીએ દોડાવ્યા બાદ શું કર્યું, જુઓ Video ધોનીએ રાંચીના મેદાન પર તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં કુલ ત્રણ વન ડે મેચ રમી છે. જેમાંથી તેને એક વન ડેમાં બેટિંગનો મોકો પણ મળ્યો નહોતો. સૌથી પહેલા તેણે 2013માં ઇંગ્લેન્ડ સામે વન ડે રમી હતી. જેમાં તેણે અણનમ 10 રન બનાવ્યા હતા. જે બાદ 2016માં ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં 11 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળ્યું વધુ એક ઉપનામ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
MI vs LSG: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો; એક હાર ટીમને ટાઇટલ રેસમાંથી કરી દેશે બહાર
MI vs LSG: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો; એક હાર ટીમને ટાઇટલ રેસમાંથી કરી દેશે બહાર
GT vs PBKS, IPL 2026 Highlights: ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, વોશિંગ્ટન સુંદર-હોલ્ડર બન્યા જીતના હીરો
GT vs PBKS, IPL 2026 Highlights: ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, વોશિંગ્ટન સુંદર-હોલ્ડર બન્યા જીતના હીરો

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
Embed widget