શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં ધોની નહીં આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો ફિનીશર, પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો ધડાકો
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં યોજાનારા આઇસીસી વર્લ્ડકપ 2019ને લઇને ટીમ ઇન્ડિયા માટે પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મોટો ધડાકો કર્યો છે. હાલમાં ટીમમાંથી બહાર રહેલા દિનેશ કાર્તિકને વર્લ્ડકપનો બેસ્ટ ફિનિશર ગણાવ્યો છે.
કોલકત્તા નાઇટરાઇડર્સના સહાયક કૉચ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સાઇમન કેટિચે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેમને કહ્યું કે, ‘‘દિનેશ કાર્તિક મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવી છે. તે ભારત માટે સારી ભૂમિકા નિભાવે છે. હું જાણુ છું કે ખરાબ સમયે તમે શુ આશા રાખો છો, આવા સમયે તેની સામે બૉલિંગ કરવી આસાન નહીં હોય, તે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાનો ફિનીશર હશે.’’
સાઇમન કેટિચે કહ્યું કે, દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકામાં ટીમ ઇન્ડિયા માટે ખરો ઉતરશે. ભલે તે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝમાં નથી રમ્યો પણ તેને હલકામાં ના લેવો જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement