શોધખોળ કરો
Advertisement
બોયફ્રેન્ડના મોતના એક મહિના બાદ સંજય દત્તની દીકરીએ શેર કર્યો ઇમોશનલ પોસ્ટ, જાણો વિગત
મને તેની ખૂબ યાદ આવી રહી છે. જેવી રીતે હું તેને પ્રેમથી જોતી હતી તેવી જ રીતે તે પણ મને ખૂબ પ્રેમથી જોતો હતો.
મુંબઈઃ સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તના બોયફ્રેન્ડનું એક મહિના પહેલા અવસાન થયું હતું. જેના દુઃખમાંથી હજુ તે બહાર આવી શકી નથી. બોયફ્રેન્ડના નિધનના એક મહિના બાદ તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલીક પોસ્ટ ઇમોશલ પોસ્ટ કરી છે.
ત્રિશાલાએ પોસ્ટ કરીને લખ્યું, ઉઠીને તૈયાર થવા, હસવા અને એક લગ્ન પ્રસંગમાં જવા માટે મારે ખૂબ હિંમત કરી પડી. આ વીકેન્ડમાં મારી બેસ્ટ ફ્રેન્ડની બહેનના લગ્ન છે. હું લગ્નમાં નોર્મલ રહેવાની પૂરી કોશિશ કરી રહી છું.View this post on Instagram
તેણે આગળ લખ્યું, મને તેની ખૂબ યાદ આવી રહી છે. જેવી રીતે હું તેને પ્રેમથી જોતી હતી તેવી જ રીતે તે પણ મને ખૂબ પ્રેમથી જોતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement