એક યૂઝરે લખ્યું કે તમે સચિનને કેવી રીતે ભૂલી શકો છે. યૂઝરે એમ પણ લખ્યું કે, બાપ બાપ હોય છે અને દીકરો દીકરો. સચિન શોએબની બોલિંગ પર ચોગ્ગા-છગ્ગા ફટકારતો હોય તેવો જૂનો વીડિયો પણ અનેક લોકોએ પોસ્ટ કર્યો છે.
2/5
ઘણા લોકોએ શોએબની પ્રશંસા પણ કરી અને કહ્યું કે, શોએબની રમતને તેઓ ઘણી મિસ કરે છે. અનેક ભારતીય લોકોએ પણ શોએબની રમતની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ તેને ખૂબ સન્માન આપે છે.
3/5
નવી દિલ્હીઃ રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે પોતાની જાતને ક્રિકેટનો ડોન ગણાવ્યો હતો. જે બાજ તે યૂઝર્સના નિશાને આવી ગયો અને ટ્રોલ થઈ રહ્યો છે. શોએબના ટ્વિટ બાદ લોકોએ તેને ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની યાદ અપાવવાનું શરૂ કરી દીધું.
4/5
5/5
શોએબે તેના ટ્વિટમાં લખ્યું કે, લોકો મને ડોન ઓફ ક્રિકેટ કહે છે પરંતુ મને ક્યારેય કોઈને ઈજા પહોંચાડવાનું સારું નથી લાગ્યું. સાથે હું એમ પણ કહેવા માંગીશ કે તું માત્ર ને માત્ર મારા દેશ અને આ દુનિયાના લોકો માટે જ રમ્યો. શોએબના આ ટ્વિટ બાદ યૂઝર્સે તેને રિટ્વિર કરીને ટ્રોલ કરી રહ્યા છે.