શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ પત્ની અને 3 બાળકોને કારમાં જીવતા સળગાવ્યા, ખુદ પણ કરી આત્મહત્યા

રોવન બેક્સ્ટર અને તેની પત્ની હેન્ના તાજેતરમાં જ અલગ રહેતા હતા અને બંનેએ પોતાનો ફિટનેસ કોચિંગ બિઝનેસ પણ બંધ કરી દીધો હતો.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ રગ્ની ખેલાડી રોવન બેક્સ્ટરે બુધવારે પોતાની પત્ની હૈના સહિત ત્રણ નાના બાળકોને કારમાં બંધ  કરીને જીવતા સળગાવી દીધા. સમગ્ર પરિવારને ખત્મ કર્યા બાદ રોવને ખુદ પણ આત્મહત્યા કરી લીધી. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં થયેલ આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાના સાક્ષીએ જણાવ્યું કે, બુધવારે સવારે 8-30 કલાકે તેણે એક જોરદાર બ્રાસ્ટનો અવાજ સાંભળ્યો. બ્લાસ્ટ થતા જ તેણે રોવનના પરિવારની ચીસોનો અવાજ સંભળાયો ત્યાર બાત તે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ પત્ની અને 3 બાળકોને કારમાં જીવતા સળગાવ્યા, ખુદ પણ કરી આત્મહત્યા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જ્યારે તેણેપોતાના ઘરની બહાર નીકળીને જોયું તો ત્યાં ઉભી રહેલ એક કારમાં આગ લાગી ગઈ હતી અને તેમાં રોવનની પત્ની અને તેના ત્રણેય બાળકો ફસાયેલા હતા. કારની પાસે જ રોવનની લાશ પડી હતી. સ્થાનીક લોકોએ મુશ્કેલથી હૈના અને તેના બાળકોને સળગતી કારમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૈના સહિત ત્રણેય. બાળકો લાયના (6), અલિયા (4) અને ટ્રે (3)નું મોત થઈ ગયું. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ પત્ની અને 3 બાળકોને કારમાં જીવતા સળગાવ્યા, ખુદ પણ કરી આત્મહત્યા
રોવન બેક્સ્ટર અને તેની પત્ની હેન્ના તાજેતરમાં જ અલગ રહેતા હતા અને બંનેએ પોતાનો ફિટનેસ કોચિંગ બિઝનેસ પણ બંધ કરી દીધો હતો. હેન્ના પોતાના માતા-પિતાના ઘરે રહેતી હતી. આ ઘટના તેના ઘર નજીક જ બની હતી. હેન્ના પોતાના બાળકોને સ્કૂલ છોડવા માટે જઈ રહી હતી. ત્યારે બેક્સ્ટર તેની કાર નજીક આવ્યો હતો અને કારમાં આગ લગાવી દીધી હતી. જોકે, પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ ખરૂ કારણ સામે આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Full Schedule: 12 શહેર, 8 ડબલ હેડર અને LSG ની વધી મુશ્કેલી, જાણો IPL 2026 ના પુરેપુરા શિડ્યૂલની 10 મોટી વાતો
IPL 2026 Full Schedule: 12 શહેર, 8 ડબલ હેડર અને LSG ની વધી મુશ્કેલી, જાણો IPL 2026 ના પુરેપુરા શિડ્યૂલની 10 મોટી વાતો
મહારેકોર્ડની નજીક વિરાટ કોહલી, IPL 2026 માં રચશે ઇતિહાસઃ માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આવું
મહારેકોર્ડની નજીક વિરાટ કોહલી, IPL 2026 માં રચશે ઇતિહાસઃ માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આવું
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
Donald Trump Statement on PM Modi: મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશે ટ્રમ્પે આપ્યું ચોંકાવનારૂં નિવેદન
Donald Trump Statement on PM Modi: મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશે ટ્રમ્પે આપ્યું ચોંકાવનારૂં નિવેદન
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
COVID Cases: અમેરિકામાં અચાનક વધવા લાગ્યા કોરોનાના કેસ, જાણો ભારત માટે કેટલો ખતરો?
COVID Cases: અમેરિકામાં અચાનક વધવા લાગ્યા કોરોનાના કેસ, જાણો ભારત માટે કેટલો ખતરો?
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
Embed widget