શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની ટીમમાં આ ખેલાડીને સ્થાન મળતા ફેન્સ ભડક્યા, કહ્યું- વનડે-ટી20માં ભારતની બલ્લે બલ્લે કરી દેશે
1/7

નવી દિલ્હીઃ સોમવારે ભારતીય ટીમ પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે વનડે અને ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. આમાં એક ખેલાડીના નામની જાહેરાતને લઇને સોશ્યલ મીડિયા પર ફેન્સ ભડકી ગયા છે. આ નામ બીજા કોઇનુ નહીં પણ ટેસ્ટમાં ઓપનર તરીકે ફેલ થઇ રહેલા લોકેશ રાહુલનું છે. લોકેશ રાહુલના સિલેક્શનને લઇને ફેન્સે સોશ્યલ મીડિયા પર ભડાશ કાઢી છે.
2/7

Published at : 25 Dec 2018 01:58 PM (IST)
Tags :
Indian CricketView More





















