શોધખોળ કરો
Advertisement
150 કિમીની સ્પીડથી બૉલ ફેંકનારા આ બૉલરની ટીમ ઇન્ડિયામાં થઇ વાપસી, જાણો વિગતે
19 વર્ષીય નાગરકોટી ઇજાના કારણે આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે ન હતો રમી શક્યો, એટલુ જ નહીં ઘરેલુ ક્રિકેટમાંથી પણ બહાર હતો
નવી દિલ્હીઃ યુવા ફાસ્ટ બૉલર કમલેશ નાગરકોટીને એમર્જિંગ એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નાગરકોટી ઇજાગ્રસ્ત હોવાના કારણે આઇપીએલની ગઇ સિઝનમાં ન હતો રમી શક્યો. બીસીસીઆઇના જૂનિયર સિલેક્શન સમિતિના અધ્યક્ષ આશિષ કપૂરે નવેમ્બરમાં બાંગ્લાદેશમાં રમાનારા એમર્જિંગ એશિયા કપ માટે સોમવારે ટીમની જાહેરાત કરી હતી.
19 વર્ષીય નાગરકોટી ઇજાના કારણે આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે ન હતો રમી શક્યો, એટલુ જ નહીં ઘરેલુ ક્રિકેટમાંથી પણ બહાર હતો. તેને પોતાની છેલ્લી મેચ રાજસ્થાન તરફથી વિજય હજારે ટ્રૉફીમાં રમી હતી
એમર્જિંગ એશિયા કપ માટે ભારતીય ટીમ......
વિનાયક ગુપ્તા, આર્યન જુયાલ, બીઆર શરત (કેપ્ટન તથા વિકેટકીપર), ચિન્મય સુતાર, યશ રાઠોડ, અરમાન જાફર, સન્વીર સિંહ, કમલેશ નાગરકોટી, ઋત્વિક શૌકીન, એસએ દેસાઇ, અર્શદીપ સિંહ, એસઆર દુબે, કુમાર સૂરજ, પી. રેખાડે, કુલદીપ યાદવ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement