શોધખોળ કરો
FIFA 2018: મેસ્સી બાદ રોનાલ્ડો પણ વર્લ્ડ કપમાંથી બહાર, ઉરુગ્વેએ પોર્ટુગલને 2-1થી હરાવ્યું
1/6

ઉરુગ્વે તરફથી સ્ટાર ફોરવર્ડ એડિંસન ક્વાનીએ બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે પેપેએ વર્તમાન યુરોપીયન ચેમ્પિયન પોર્ટુગલ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. એડિંસનને મેન ઓફ ધ મેચ ઘોષિત કર્યો હતો.
2/6

પ્રી ક્વાર્ટર ફાઇનલના મુકાબલામાં ફ્રાંસે આર્જેન્ટીનાને 4-3 થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્રાન્સ તરફથી એમ્બાપ્પે બે ગોલ કર્યા હતા. વર્લ્ડકપમાં આર્જેન્ટીના સામે ફ્રાન્સની આ પ્રથમ જીત છે. મેસ્સી પોતાનો ચોથો વિશ્વ કપ રમી રહ્યા હતો. 2006માં તેણે પ્રથમ વર્લ્ડકપ રમ્યો હતો પરંતુ એક વાર પણ ટ્રોફી જીતી શક્યો નથી.
Published at : 01 Jul 2018 07:41 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















