શોધખોળ કરો

FIFA World Cup Qatar 2022: બેકાર ગયો મેસીનો ગોલ, સઉદી અરબે મોટો ઉલટફેર કરી આર્જેન્ટીનાને હરાવ્યું

સાઉદી અરેબિયા સામેની મેચમાં લિયોનેલ મેસીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી 4 અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બની ગયો છે.

Argentina vs Saudi Arabia: સાઉદી અરેબિયા સામેની મેચમાં લિયોનેલ મેસીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી 4 અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બની ગયો છે. આ દિગ્ગજ ફૂટબોલરે ફિફા વર્લ્ડ કપ 2006, ફિફા વર્લ્ડ કપ 2014, ફિફા વર્લ્ડ કપ 2018 અને ફિફા વર્લ્ડ કપ 2022માં ગોલ કર્યા હતા. જો કે આ મેચમાં ખિતાબના પ્રબળ દાવેદાર મનાતા આર્જેન્ટિનાને હારનો સામનો કરવો પડ્યો છે. 

સાઉદી અરેબિયાએ કર્યો મોટો અપસેટ

વાસ્તવમાં, FIFA વર્લ્ડ કપ 2022ના ત્રીજા દિવસે એક મોટો ઉલટફેર  જોવા મળ્યો હતો. સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવ્યું છે. લિયોનેલ મેસીના ગોલ છતાં આર્જેન્ટિનાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે આર્જેન્ટિનાનો છેલ્લી 36 મેચમાં હારવાનો રેકોર્ડ તૂટી ગયો છે. બીજી તરફ આ મેચની વાત કરીએ તો આર્જેન્ટિનાએ પહેલા હાફમાં આક્રમક રમત બતાવી હતી. લિયોનેલ મેસીના ગોલને કારણે આર્જેન્ટિના પ્રથમ હાફમાં 1-0થી આગળ હતું, પરંતુ તે પછી સાઉદી અરેબિયાએ જોરદાર વાપસી કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત

આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી

BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ

ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક

ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું

Lok Sabha Election Phase Voting Live: પીયૂષ ગોયલે મુંબઈમાં મતદાન કર્યું, RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી

Embed widget