શોધખોળ કરો

અનુષ્કાને આ ક્રિકેટરની પત્નિ સાથે થયો ઝઘડો ને ક્રિકેટરને ટેસ્ટ ટીમમાંથી કરી દેવાયો બહાર, જાણો વિગત

1/6
વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ મુદ્દાને લઈને મતભેદ થયા છે. સોશિયલ મીડિયા પર બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા છે. રોહિતે વિરાટની પત્ની અનુષ્કાને પણ અનફોલો કરી દીધી છે.

2/6
BCCIના અધિકારીઓએ આ વાતને રદિયો આપી દીધો છે. BCCIએ નારાજ ખેલાડીઓ સાથે વાત કરી હોવાનો પણ દાવો કર્યો છે. જેથી ટીમ ઓસ્ટ્રેલિયા જાય તે પહેલાં જ આ મુદ્દો ઉકલી જાય. વિરાટ કોહલી અને ટીમ વચ્ચે અણબનાવની ખબરો છેલ્લા કેટલાંય સમયથી આવી રહી છે. એશિયા કપ બાદ રોહિત શર્માએ કેપ્ટન બનવાની તૈયારી દર્શાવી હતી. આ ખબર બાદ ફરી અનુષ્કાને નિશાના પર લેવામાં આવી રહી છે.

3/6
રિપોર્ટ અનુસાર, અનુષ્કાની હાજરીથી ટીમના કેટલાંય ખેલાડીઓ ખુશ નથી. અનુષ્કા ઘણી વખત ટીમની મીટિંગમાં પણ જોવા મળે છે. ચર્ચા મુજબ અનુષ્કાએ ઈંગ્લેન્ડની ટ્રિપ દરમિયાન આયશા સાથે તેના પરિવાર અંગે ઘણી વાત કરી હતી ત્યાર બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ તેમની વચ્ચેના મતભેદો અંગે જાણ થઈ હતી અને શિખર ધવનને ટીમમાંથી આઉટ થવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

4/6
ટીમ ઈંગ્લેન્ડમાં હતી ત્યારે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને શિખર ધવનની પત્ની આયેશા વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર બાદ શિખરને ટીમમાંથી આઉટ કરવાની વાત ચાલી હતી. જોકે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝથી અલગ એશિયા કપમાં શિખરનું પરફોર્મન્સ સારું રહ્યું હતું. એશિયા કપમાં કોહલી રમ્યો નહતો.

5/6
એક રિપોર્ટ અનુસાર, ટીમના સીનિયર ખેલાડી વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટથી ખુશ નથી. રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર વિરાટ કોહલીને અનફોલો કરી દીધો હોવાથી આ વાતને હવા મળી ગઈ છે. શિખર ધવનને ટીમમાંથી બહાર કઢાતા આ વિવાદને વધુ હવા મળી છે.

6/6
નવી દિલ્હી: હાલ ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. હવે ખેલાડીઓની પત્નીઓ વચ્ચે થતી તૂ-તૂ મેં-મેં ખેલાડીઓને ભારે પડી રહી છે. છેલ્લા કેટલાંય સમયથી કેપ્ટન્સીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ટીમમાં સિલેક્શન અંગે પણ મતભેદો જોવા મળી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget