શોધખોળ કરો
ક્રિકેટ ઇતિહાસમાં આવો રેકોર્ડ કરનારો પહેલો એશિયન કેપ્ટન બન્યો વિરાટ કોહલી, જાણો વિગતે
1/4

એટલું જ નહી ભારત એક કેલેન્ડર વર્ષમાં ઈગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકામાં ટેસ્ટ મેચ જીતનારો પ્રથમ દેશ બની ગયો છે.
2/4

ભારતની આ જીત સાથે ટીમ ઈન્ડિયા અને કેપ્ટન વિરાટ કોહલીના નામે ઘણા રેકોર્ડ નોંધાયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ભારત અને એશિયાના પ્રથમ કેપ્ટન બની ગયો છે, જેણે ઈગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા ત્રણેય જગ્યાએ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે.
Published at : 10 Dec 2018 03:40 PM (IST)
View More



















