શોધખોળ કરો

Football World Cup 2022: ફીફાએ ઓપનિંગ અને ફાઈનલ મેચની તારીખોની કરી જાહેરાત, જાણો વિગત

ફીફાએ 2022 ફૂટબોલ વિશ્વકપની ઓપનિંગ મેચ અને ફાઈનલ મેચની તારીખોની જાહેરાત કરી દીધી છે.

નવી દિલ્હી: ફીફાએ 2022 ફૂટબોલ વિશ્વકપની ઓપનિંગ મેચ અને ફાઈનલ મેચની તારીખોની જાહેરાત કરી દીધી છે. પ્રથમ મુકાબલો આયોજક દેશ કતર રમશે. ફૂટબોલ વર્લ્ડકપનો પ્રથમ મુકાબલો 21 નવેમ્બર 2022ના રોજ રમાશે. આ મેચ અલ બાયત સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં લગભગ 60 હજાર દર્શકો બેસીને જોઈ શકે તેવી વ્યવસ્થા છે. 2022ના કતર વિશ્વ કપ માટે ટિકિટોનું વેચાણ આ વર્ષના અંત સુધીમાં શરુ થઈ જશે. ફાઈનલ મેચ 18 ડિસેમ્બરેના રોજ રમાશે. ફાઈનલના એક દિવસ પહેલા 17 ડિસેમ્બરના રોજ થર્ડ પ્લેસ પ્લે ઓફ મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા આજના દિવસેજ એટલે કે 15 જુલાઈના રોજ રશિયાના લુઝનિકી સ્ટેડિયમમાં 2018 ફૂટબોલ મેચ રમાઈ હતી. જેમાં ફ્રાન્સની ટીમ ક્રોએશિયાને હરાવીને ફાઈનલ મેચ જીતી હતી. ઠીક બે વર્ષ બાદ 15 જુલાએ જ આગામી વર્લ્ડકપની ફાઈનલ અને ઓપનિંગ મેચની તારીખની જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget