શોધખોળ કરો

ભારતના બોલિંગ કોચની રેસમાં છે આ પૂર્વ સ્પિન બોલર, કહ્યું- ટીમ ઈન્ડિયાને સ્પિન એક્સપર્ટની જરૂર

એક સમયે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો સ્પિન બોલિંગ સામે રમવામાં નિષ્ણાત ગણાતા હતા, પરંતુ હવે આ તેમની નબળાઈ બની ગઈ છે. વિદેશી સ્પિનરો પણ ભારતીય બેટ્સમેનોને તેમની ફીરકીમાં ફસાવી વિકેટ લેતા થઈ ગયા છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ માટે પૂર્વ સ્પિનર સુનીલ જોશીએ પણ અરજી કરી છે. તેણે કહ્યું કે, વિરાટ કોહલીની નેતૃત્વવાળી ટીમને સ્પિન નિષ્ણાતની ખાસ જરૂર છે. કોહલી સાથે વિવાદ બાદ મુખ્ય કોચ અનિલ કુંબલેએ રાજીનામું આપ્યા પછી ભારતીય ટીમની સાથે કોઇ સ્પિન વિશેષજ્ઞ નથી. એક સમયે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો સ્પિન બોલિંગ સામે રમવામાં નિષ્ણાત ગણાતા હતા, પરંતુ હવે આ તેમની નબળાઈ બની ગઈ છે. વિદેશી સ્પિનરો પણ ભારતીય બેટ્સમેનોને તેમની ફીરકીમાં ફસાવી વિકેટ લેતા થઈ ગયા છે. સ્પિન બોલિંગ કોચની ભૂમિકા અંગે પૂછવા પર તેમે કહ્યું કે, જો કોઇ ટીમ એમ વિચારે કે તેમને સ્પિન બોલિંગ કોચની જરૂર નથી તો તેમની ભૂલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જો તમે સ્પિનર તરીકે જલદી પરિપક્વ ન થાવ તો ટીમમાંથી બહાર થઈ જાવ છો. તમારે તમારી પ્રતિભા અને સ્કીલમાં સતત સુધારો કરતો રહેવાનો હોય છે. વર્લ્ડકપ બાદ સુનીલ જોશીનો બાંગ્લાદેશ સાથેને કરાર ખતમ થઈ ગયો છે. જોશીના સ્પિન કોચ પદ હેઠળ બાંગ્લાદેશના શાકિબ અલ હસન, મેહદી હસન મિરાજ, મોસાદ્દેક હુસૈને શાનદાર સફળતા હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ટીમનો કોચિંગ આપતા પહેલા જોશીએ 1996થી2001 સુધી ભારતીય ટીમ માટે 15 ટેસ્ટમાં 35.85ની સરેરાશથી 41 અને 69 વન ડેમાં 36.36ની સરેરાશથી 69 વિકેટ ઝડપી છે. કર્ણાટકના આ દિગ્ગજ સ્પિનરે ફર્સ્ટ ક્લાસની 160 મેચમાં 25.12ની સરેરાશથી 615 વિકેટ લીધી છે. આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ? ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો IND v WI ટીમ ઈન્ડિયા તરફથી આજે ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડીઓ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Embed widget