શોધખોળ કરો

Asian Games: એશિયન ગેમ્સમાં ભારતનો રહ્યો છે સુવર્ણ ઈતિહાસ, જાણો 1951થી 2023 સુધીની શાનદાર સફર વિશે

Asian Games 2023: ભારત ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલા 2023 એશિયન ગેમ્સમાં રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે કારણ કે તેણે જકાર્તામાં 2018માં યોજાયેલ ગેમમાં 70 મેડલ જીત્યા હતા જ્યારે આ 19 આવૃત્તિઓમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

Asian Games 2023: ભારત ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલા 2023 એશિયન ગેમ્સમાં રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે કારણ કે તેણે જકાર્તામાં 2018માં યોજાયેલ ગેમમાં 70 મેડલ જીત્યા હતા જ્યારે આ 19 આવૃત્તિઓમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે 100 મેડલ જીતવાના સપના સાથે અભિયાનની શરૂઆત કરી હતી અને સદીનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતે આ વર્ષે 107 મેડલ પોતાના નામે કરી લીધા છે.

એશિયન ગેમ્સમાં ભારતનો સમૃદ્ધ ઇતિહાસ છે

એશિયન ગેમ્સ એ એક એવી સ્પર્ધા છે જેની સાથે ભારતનો સમૃદ્ધ ઇતિહાસ છે. ભારતની રાજધાની દિલ્હીમાં 1951મા આ આયોજનની પ્રથમ આવૃત્તિ યોજાઈ હતી. દેશે 1982માં ફરી એકવાર ભવ્ય મલ્ટી-સ્પોર્ટ ગેમ્સનું આયોજન કર્યું હતું.

વિતેલા વર્ષોમાં રમતગમતની દુનિયામાં ભારતની એવી પ્રગતિ થઈ છે કે છેલ્લી કેટલીક ટૂર્નામેન્ટ તેણે જીતેલા મેડલની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. 2010માં ગુઆંગઝૂ અને 2018માં જકાર્તા પછી  હાંગઝુ એડિશનમાં ભારતે ત્રીજી વખત 60 મેડલનો આંકડો પાર કર્યો છે.

1951માં પ્રથમ ગેમ્સમાં ભારતે 51 મેડલ જીત્યા હતા

1951માં પ્રથમ ગેમ્સમાં ભારતે 51 મેડલ જીત્યા બાદ, જે બાદ ભારત આગામી સાત એડિશનમાં 20 મેડલનો આંકડો પાર કરી શક્યું ન હતું, પરંતુ 1982ના એડિશનમાં 57 મેડલ સુધી પહોંચી ગયું હતું. દોહામાં 2006 ના એડિશનમાં પ્રથમ વખત હતી જ્યારે ભારતે 50 થી વધુ મેડલ જીત્યા હતા, જેનું આયોજન ભારતમાં થયું નહતું.

1951 પછીના વર્ષોમાં ભારતનું પ્રદર્શન 

Asian Games: એશિયન ગેમ્સમાં ભારતનો રહ્યો છે સુવર્ણ ઈતિહાસ, જાણો 1951થી 2023 સુધીની શાનદાર સફર વિશે

એકંદરે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતના 173 ગોલ્ડ સહિત 753 મેડલ છે. 238 સિલ્વર અને 348 બ્રોન્ઝ મેડલ. એશિયન ગેમ્સમાં 79 ગોલ્ડ મેડલ સહિત કુલ 254 મેડલ સાથે એથ્લેટિક્સ ભારતની અત્યાર સુધીની સૌથી સફળ રમત રહી છે. ભારત એશિયાડના ઈતિહાસમાં અન્ય કોઈ રમતમાં 100થી વધુ મેડલ જીત્યું નથી. કુસ્તી અને શૂટિંગમાં અનુક્રમે 59 અને 58 મેડલ સાથે બીજું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 2023ની આવૃત્તિમાં પણ ભારતને એથ્લેટિક્સ ક્ષેત્રમાં 30થી વધુ મેડલ મળ્યા છે. ભારતમાં હાલમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં 107 મેડલ જીતી લીધા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી

Cold Wave: રાજ્યમાંથી ઠંડી ગાયબ છતાં નલિયા બન્યુ ઠંડુગાર, વાંચો આજના ઠંડીના લેટેસ્ટ આંકડા

Turkey ski resort fire: તુર્કિયેમાં રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66નાં મોત, જીવ બચાવવા બિલ્ડિંગથી કૂદ્યાં લોકો

ગુજરાતમાં 'મહાખતરા'ની આગાહી, ઠંડી બાદ હવે રાજ્યમાં વરસાદને લઇને થઇ ડરામણી આગાહી, વાંચો શું આવ્યું અપડેટ

ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
Cold Wave: રાજ્યમાંથી ઠંડી ગાયબ છતાં નલિયા બન્યુ ઠંડુગાર, વાંચો આજના ઠંડીના લેટેસ્ટ આંકડા
Cold Wave: રાજ્યમાંથી ઠંડી ગાયબ છતાં નલિયા બન્યુ ઠંડુગાર, વાંચો આજના ઠંડીના લેટેસ્ટ આંકડા
Turkey ski resort fire: તુર્કિયેમાં રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66નાં મોત, જીવ બચાવવા બિલ્ડિંગથી કૂદ્યાં લોકો
Turkey ski resort fire: તુર્કિયેમાં રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66નાં મોત, જીવ બચાવવા બિલ્ડિંગથી કૂદ્યાં લોકો
ગુજરાતમાં 'મહાખતરા'ની આગાહી, ઠંડી બાદ હવે રાજ્યમાં વરસાદને લઇને થઇ ડરામણી આગાહી, વાંચો શું આવ્યું અપડેટ
ગુજરાતમાં 'મહાખતરા'ની આગાહી, ઠંડી બાદ હવે રાજ્યમાં વરસાદને લઇને થઇ ડરામણી આગાહી, વાંચો શું આવ્યું અપડેટ
Republic Day Parade: ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે 'પ્રલય' અને 'નાગ' મિસાઇલ, જાણો કેમ છે ખાસ?

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ખત્મ કરી જન્મ આધારિત નાગરિકતા, જાણો ભારતીયો પર શું થશે અસર?

Recruitment 2025: રેલવેમાં નોકરી મેળવવાની તક, 32,000થી વધુ પદો પર બહાર પડી ભરતી

Supreme Court: 'દીકરા વિના રહી શકતી નથી તો મરી જાવ...', સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટિપ્પણી

Embed widget