શોધખોળ કરો
28 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને વન ડે વર્લ્ડકપ જીતાડનારો આ ખેલાડી હવે બાંગ્લાદેશની કરશે મદદ, જાણો વિગત
1/5

જે બાદ તેમણે ટીમના ટોપ ખેલાડીઓ તમિમ ઇકબાલ, મશરફે મુર્તાઝા, મુસફિકુર રહીમ સાથે પણ મુલાકાત કરી હતી. આ ક્રિકેટરો સાથે તેમણે 2019ના વર્લ્ડકપની તૈયારી અને યોજનાઓ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.
2/5

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નિઝામુદ્દિન ચૌધરીએ જણાવ્યું કે, ‘ગેરી કર્સ્ટન બાંગ્લાદેશ ક્રિકેટ સાથે જોડાઈ રહ્યા છે. તેઓ અમારા માટે કોચની શોધ કરશે. કર્સ્ટન અમારી સાથે થોડા દિવસો સુધી જ રોકાશે.’
Published at : 22 May 2018 09:05 PM (IST)
View More




















