શોધખોળ કરો
ગંભીરે ચાંદલો લગાવી, દુપટ્ટો ઓઢીને લીધો હિજડાનો વેશ, તો લોકોએ કરી પ્રસંશા, કહ્યું- વાહ, જાણો કેમ
1/5

મુંબઇઃ ક્રિકેટર ગૌતમ ગંભીર સોશ્યલ મીડિયા પર દરેક સારા-નરસાં પ્રસંગે પોતાની પ્રતિક્રિયા આપવા માટે જાણીતો છે. ગંભીર કોઇની પણ પરવા કે શરમ રાખ્યા વિના પોતાનો મત યોગ્ય સમયે આપી જ છે. હવે આજકાલ ગંભીરની કેટલીક તાજા તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે, જેને લોકોએ વાહ કહીને પ્રસંશા કરી છે.
2/5

ગંભીર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યો તો કિન્નરોએ તેને પોતાની વેશભૂષામાં તૈયાર કરવામાં તેને મદદ કરી હતી. ત્યારે તેને માથા પર ચાંદલો અને ઓઢણી ઓઢી હતી. બાદમાં આ તસવીર સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ગંભીરનું માનવું છે કે કિન્નર સન્માનના હકદાર છે.
Published at : 14 Sep 2018 09:32 AM (IST)
View More





















