શોધખોળ કરો

ટીમ ઇન્ડિયામાંથી પડતા મુકાયા બાદ ભડક્યો ઉમેશ યાદવ, કહ્યુ- ટીમની બહાર થવાથી મનોબળ તૂટ્યું

ઉમેશ યાદવને વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે કહ્યું કે, તેના માટે કાંઇ પણ સારુ નથી થઇ રહ્યું અને વધતા દબાણની તેની બોલિંગ પણ અસર પડી છે.

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના ઝડપી બોલર ઉમેશ યાદવે કહ્યું હતું કે, ભારતીય ટીમમાં કેટલીક મેચ બાદ ટીમની અંદર-બહાર રહેવાના કારણે તેનું મનોબળ તૂટી ગયુ છે અને તેના કારણે તેનું ફોર્મ પણ ખરાબ થઇ ગયું છે. ઉમેશ યાદવને વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે કહ્યું કે, તેના માટે કાંઇ પણ સારુ નથી થઇ રહ્યું અને વધતા દબાણની તેની બોલિંગ પણ અસર પડી છે. ઉમેશ યાદવે કહ્યું કે, તમામ લોકો કહી રહ્યા છે કે હું સારી બોલિંગ કરી રહ્યો નથી. આવું કેમ થઇ રહ્યું છે. કારણ કે છેલ્લા બે વર્ષોમાં સ્થાનિક સ્તરે તમામ ફોર્મેટમાં હું મેચ રમ્યો છું પરંતુ તેમ છતાં મે એટલી વન-ડે કે ટી-20 મેચ નથી રમી. મને ફક્ત બે કે ત્રણ મેચ માટે પસંદ કરવામાં આવતો અને પછી ટીમમાંથી બહાર કરી દેવામાં આવતો. ઉમેશ યાદવે તેની છેલ્લી વન-ડે મેચ 24  ઓક્ટોબર 2018ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં
FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં
IND vs ENG 3rd T20I: આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ વરસાદમાં ધોવાઇ જશે ? જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
IND vs ENG 3rd T20I: આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ વરસાદમાં ધોવાઇ જશે ? જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Embed widget