શોધખોળ કરો
Ind vs WI: જાણો વેસ્ટઇન્ડિઝ સામે ભુવી, બુમરાહ, પંડ્યા અને ઇશાંત જેવા બૉલરોને કેમ નથી સમાવાયા ટીમમાં
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/02123913/India-t-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![આ લિસ્ટમાં સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહ પણ સામેલ છે. સતત ક્રિકેટના કારણે બીસીસીઆઇએ ભુવી સાથે સાથે જસપ્રીત બુમરાહને પણ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ઇંગ્લેન્ડમાં બુમરાહે જબરદસ્ત બૉલિંગનું પ્રદર્શન કર્યુ હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/02123930/India-t-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટમાં સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહ પણ સામેલ છે. સતત ક્રિકેટના કારણે બીસીસીઆઇએ ભુવી સાથે સાથે જસપ્રીત બુમરાહને પણ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ઇંગ્લેન્ડમાં બુમરાહે જબરદસ્ત બૉલિંગનું પ્રદર્શન કર્યુ હતું.
2/5
![ફેન્સને આશા હતી કે ભુવનેશ્વર કુમાર વેસ્ટઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં દેખાશે, પણ બીસીસીઆઇએ વધારે પડતા ભારણના કારણે ભુવનેશ્વર કુમારને આરામ આપવાનુ વિચાર્યુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/02123926/India-t-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સને આશા હતી કે ભુવનેશ્વર કુમાર વેસ્ટઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં દેખાશે, પણ બીસીસીઆઇએ વધારે પડતા ભારણના કારણે ભુવનેશ્વર કુમારને આરામ આપવાનુ વિચાર્યુ છે.
3/5
![બીજીબાજુ ઇગ્લેન્ડ પ્રવાસ દરમિયાન છેલ્લી ટેસ્ટમાં ઇશાંત શર્માને પણ એડીમાં ઇજા પહોંચી હતી. એડીમાં ઇજા થવાથી તે હજુ પણ ટીમની બહાર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/02123922/India-t-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજીબાજુ ઇગ્લેન્ડ પ્રવાસ દરમિયાન છેલ્લી ટેસ્ટમાં ઇશાંત શર્માને પણ એડીમાં ઇજા પહોંચી હતી. એડીમાં ઇજા થવાથી તે હજુ પણ ટીમની બહાર છે.
4/5
![રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં નથી. એશિયા કપમાં પાકિસ્તાન સામેની પહેલી મેચમાં પીઠમાં ખેંચ અને દુઃખાવો થવાના કારણે તેને મેચની બહાર થવું પડ્યુ હતું. જોકે, આ પછી તે આખી ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઇ ગયો હતો, હવે તેને વેસ્ટઇન્ડિઝ સામે પણ ઇજાના કારણે ટીમમાંથી બહાર કરાયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/02123918/India-t-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં નથી. એશિયા કપમાં પાકિસ્તાન સામેની પહેલી મેચમાં પીઠમાં ખેંચ અને દુઃખાવો થવાના કારણે તેને મેચની બહાર થવું પડ્યુ હતું. જોકે, આ પછી તે આખી ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઇ ગયો હતો, હવે તેને વેસ્ટઇન્ડિઝ સામે પણ ઇજાના કારણે ટીમમાંથી બહાર કરાયો છે.
5/5
![નવી દિલ્હીઃ આગામી 4થી ઓક્ટોબરથી ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે. ટીમમાં બીસીસીઆઇએ કેટલાક ફેરફારો કરીને નવી ટીમની જાહેરાત પણ કરી દીધી છે. જોકે આ બધાની વચ્ચે એક રિપોર્ટસ આવી રહ્યાં છે જે ચોંકાવનારા છે. આ ટેસ્ટ ટીમમાં ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, હાર્દિક પંડ્યા અને બુમરાહ જેવા સ્ટાર બૉલરો નહીં દેખાય. જાણો શું કારણે રખાયા છે ટીમની બહાર....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/02123913/India-t-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ આગામી 4થી ઓક્ટોબરથી ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે. ટીમમાં બીસીસીઆઇએ કેટલાક ફેરફારો કરીને નવી ટીમની જાહેરાત પણ કરી દીધી છે. જોકે આ બધાની વચ્ચે એક રિપોર્ટસ આવી રહ્યાં છે જે ચોંકાવનારા છે. આ ટેસ્ટ ટીમમાં ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, હાર્દિક પંડ્યા અને બુમરાહ જેવા સ્ટાર બૉલરો નહીં દેખાય. જાણો શું કારણે રખાયા છે ટીમની બહાર....
Published at : 02 Oct 2018 12:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)