શોધખોળ કરો

હાર્દિક પંડ્યાની મંગેતરનું પહેલા આ એક્ટર સાથે હતું અફેયર, જાણો વિગત

નતાશાએ 3 વર્ષની વયે જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. તેણે મોર્ડન બેલે ડાન્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને 17 વર્ષ સુધી ડાન્સ શીખ્યો છે. 2010માં તેણ મિસ સ્પોર્ટ્સ ઓફ સર્બિઆનો ખિતાબ જીત્યો હતો.

નવી દિલ્હીઃ બાદશાહના ગીત ડીજે વાલે બાબુની એક્ટ્રેસ અને ડાંસર નતાશા સ્ટાનોવિક સાથે ટીમ ઈન્ડિયાના ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી, 2020ના રોજ સગાઈ કરી હતી. નતાશા સર્બિયાની રહેવાસી છે અને લાંબા સમયથી હાર્દિકને ડેટ કરતી હતી. તે 2012માં બોલીવુડમાં કામ કરવાનું સપનું લઈને મુંબઈ આવી હતી. કોણ-કોણ છે નતાશાના પરિવારમાં ? નતાશાએ મોડલ તરીકે ભારતમાં અનેક વિજ્ઞાપનોમાં કામ કર્યું છે. તેણે જોનસન એન્ડ જોનસન સહિત અનેક બ્રાંડ્સની એડમાં કામ કર્યું છે. તેના પરિવારમાં પિતા ગોરાન સ્ટાનોવિક, માતા રેડમિલા સ્ટાનોવિક અને ભાઈ  નેના સ્ટાનોવિક છે. પ્રકાશ ઝાની 2013માં આવેલી ફિલ્મ સત્યાગ્રહથી નતાશાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે આઈટમ નંબર અઈયો જી અટરિયામાં અજય દેવગન સાથે ડાન્સ કર્યો હતો. નતાશાએ 3 વર્ષની વયથી ડાન્સ શીખવાનું કર્યુ શરૂ નતાશાએ બોલિવૂડ રેપર બાદશાહના ગીત ડીજે વાલે બાબૂમાં કામ કર્યુ હતું. આ ઉપરાંત રણવીર સિંહ સાથે ડ્યૂરેક્સની જાહેરાતમાં જોવા મળી હતી. નતાશાએ 3 વર્ષની વયે જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. તેણે મોર્ડન બેલે ડાન્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને 17 વર્ષ સુધી ડાન્સ શીખ્યો છે. 2010માં તેણ મિસ સ્પોર્ટ્સ ઓફ સર્બિઆનો ખિતાબ જીત્યો હતો. હાર્દિક અને નતાશાના રહી ચુક્યા છે અફેયર હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરતા પહેલા નતાશા સ્ટાનોવિક સીરિયલ યે હૈ મોહબ્બતેના એક્ટર અલી ગોની સાથે રિલેશનમાં હતી. બ્રેકઅપ બાદ અલી અને નતાશા નચ બલિયે-9માં સાથે નજરે પડ્યા હતા. હાર્દિક પંડ્યાનું પણ નતાશા પહેલા અનેક એક્ટ્રેસ સાથે નામ જોડાઈ ચુક્યું છે. એલી એવરામ, ઉર્વશી રૌતેલા અને મોડલ લીશા શર્મા સાથે અફેર રહી ચુક્યું છે. આ ઉપરાંત પરિણીતિ ચોપડા, શિબાની દાંડેકર, ઈશા ગુપ્તા સાથે પણ નામ જોડાઈ ચુક્યુ છે. નવા વર્ષ પર ખેડૂતોને મોદી સરકારની ભેટ, ખાતામાં જમા કરવામાં આવશે 11,000 કરોડ રૂપિયા મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget