શોધખોળ કરો

હાર્દિક પંડ્યાનો ખુલાસો, ડેબ્યૂ મેચમાં ધોનીએ આપી હતી વોર્નિંગ, જાણો શું કહ્યું હતું

1/4
 બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ નામની એક વેબ સીરીઝમાં આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પંડ્યાએ કહ્યું, જ્યારે મેં ક્રિસ લિનને આઉટ કર્યો, તો હું ખૂબ ઉત્સાહિત થઈ ગયો હતો. ત્યારે ધોનીએ મને કહ્યું તું આ છેલ્લી વાર કરી રહ્યો છો, જો આવું ફરીથી કરીશ તો તને દંડ થશે અને તુ બહાર થઈ જઈશ. જણાવી દઈએ કે હાર્દિકે પાછલા એક વર્ષથી ભારતીય ટીમમાં પોતાની મહત્વપૂર્ણ જગ્યા બનાવીને રાખી છે.

2/4
 હાર્દિક પંડ્યાએ તે વાતને યાદ કરતા કહ્યું કે તેને એક ખરાબ સપનું ગણાવ્યું. પોતાની પહેલી જ ઓવરમાં 21 રન આપ્યા બાદ તે ખૂબ જ દબાણમાં હતો. હું બિલકુલ બ્લેન્ક અનુભવી રહ્યો હતો, કંઈ પણ સમજી નહોતો શકતો. પરંતુ ત્યારે જ માહી મારી પાસે આવ્યા અને તેમણે કહ્યું, ‘એક બીજી ઓવર નાંખીશ.’ મે મારી 1.1 ઓવરમાં 28 રન આપ્યા હતા, પરંતુ બાદની ઓવર્સમાં માત્ર 7-8 રન જ આપ્યા. આ પછી માહી ભાઈએ મને કશું ન કહ્યું. હાર્દિક બોલ્યો કે ધોની માત્ર બોલ્યો કે મને ખબર બકી કે પહેલી ઓવર બાદ તુ સારી બોલિંગ કરીશ.

3/4
 પંડ્યાએ જણાવ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ આવીને કંઈક સમજાવ્યું હતું બાદમાં તે શાંત થયા અને પોતાના અંદર બદલાવ લાવી શક્યા. તમને જણાવીએ કે, પંડ્યાએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ ઓવરમાં 21 રન આપ્યા હતા અને ક્રિસ લિનની સાથે ગેરવર્તણુંક લઈને આઈસીસી કોડ ઓફ કંડક્ટની પણ ચેતવણી મળી હતી.

4/4
નવી દિલ્હીઃ છેલ્લા થોડાક જ સમયમાં ભારતીય ક્રિકેટમાં નવો સ્ટાર બનીને ઉભરી આવેલ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ડેબ્યૂને લઈને કેટલીક વાતો શેર કરી છે. હાર્દિક જણાવ્યું કે, જ્યારે તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પોતાના ડેબ્યૂ મેચ રમી રહ્યા હતા ત્યારે તે ખૂબ જ દબાણ અનુભવી રહ્યા હતા. એવામાં ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને સમજાવતા વોર્નિંગ આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget