આગામી વર્ષે શરૂ થનાર વર્લ્ડ કપમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. જેમની વચ્ચે કુલ 48 મેચ રમાશે. ગયા વર્લ્ડ કપમાં 14 ટીમે ભાગ લીધો હતો અને 49 મેચ રમાઈ હતી. ગયા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. આગળ જુઓ 2019 ક્રિકેટ વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ.
6/6
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ને આડે હવે 200થી પણ ઓછા દિવસ બાકી છે. આ વકતે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થશે. આ પહેલા 1975, 1979, 1983 અને 1999 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન પણ ઇંગ્લેન્ડમાં થું હતું. આ વખતે ટૂર્નામેન્ટની શરૂઆત 30 મેના રોજ થસે અને ફાઈનલ મેચ 14 જુલાઈના રોજ રમાશે. આમ કુલ 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. આ 12મો ક્રિકેટ વર્લ્ડ કપ હશે.