શોધખોળ કરો

વર્લ્ડકપ 2019નો કાર્યક્રમ જાહેર, જાણો ભારતની ક્યારે અને કોની કોની વચ્ચે રમાશે મેચ?

1/4
 વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે થી 14 જૂલાઈ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ 2019માં કુલ 10 ટીમો ભાગ લેશે. કુલ 48 મેચો રમાશે જે લગભગ 45 દિવસ સુધી ચાલશે. પ્રથમ મુકાબલો ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે.

2/4
 વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે.  1. ભારત vs દક્ષિણ આફ્રિકા (5 જૂન), 2. ભારત vs ઓસ્ટ્રેલિયા (9 જૂન), 3. ભારત vs ન્યૂઝીલેન્ડ(13 જૂન), 4. ભારત vs પાકિસ્તાન (16 જૂન), 5. ભારત vs અફગાનિસ્તાન(22 જૂન), 6. ભારત vs વેસ્ટઈન્ડિઝ ( 27 જૂન), 7. ભારત vs ઈંગ્લેન્ડ(30 જૂન), 8. ભારત vs બાંગ્લાદેશ (2 જૂલાઈ), 9. ભારત vs શ્રીલંકા(6 જુલાઈ).

3/4
  નવી દિલ્હી: આતંરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ વર્ષ 2019માં રમાનારા વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ વર્લ્ડકપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત પાંચ જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે.  જ્યારે  કટ્ટર હરિફ પાકિસ્તાન સાથે 16 જૂને મુકાબલો થશે. આઈસીસીએ ગુરુવારે વર્લ્ડ કપ 2019નો કાર્યક્રમ ઔપચારિક રીતે જાહેર કરી દીધો છે.

4/4
 તે સિવાય આઈસીસીએ 2021માં ભારતમાં યોજાનારી ચેમ્પિયન ટ્રોફીને વર્લ્ડ ટી-20માં બદલવાનો નિર્ણય લીધો છે. હવે  આઠ ટીમો વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટ  ખતમ કરી દેવામાં આવી છે. જેની પ્રાસંગિકતા પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કહ્યું કે, બોર્ડે સર્વસમ્મતિથી સહમતિ વ્યક્ત કરી છે કે 2021માં ભારતમાં હવે 16 ટીમો વચ્ચે ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget