શોધખોળ કરો

World Cup: 200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ, જાણો ભારતમાં કેટલી ભાષામાં થશે પ્રસારણ

ભારતમાં આ ટૂર્નામેન્ટ સાત ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે, જેના માટે સ્ટાર સ્પોર્ટ્સની દુનિયાના સર્વશ્રેષ્ઠ કોમેન્ટેટરની ટીમ બનાવવામાં આવી છે. તેમાં લગભગ 50 કમેન્ટેટર સામેલ છે.

નવી દિલ્હીઃ આજથી ઇગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થશે. પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ ટકરાશે. આ મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યે થશે. ઇગ્લેન્ડ જાણે છે કે વર્લ્ડકપ જીતવાની તેના માટે સારી તક છે કારણ કે આ વર્લ્ડકપમાં તેને ઘરેલુ મેદાનનો લાભ મળશે અને તેને જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ઇગ્લેન્ડ અત્યાર સુધી એક પણ વર્લ્ડકપ જીતી નથી. હાલમાં ઇગ્લેન્ડ઼ વન ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે ગયા વર્લ્ડકપમાં ઇગ્લેન્ડ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગઇ હતી. આઈસીસી પ્રસંશકો સુધી ક્રિકેટને પહોંચાડવા માટે ટેલીવિઝન, રેડિયો અને ડિજિટલ માધ્યમો ઉપરાંત સમાચાર, સિનેમા, ફેન પાર્ક અને જુદા જુદા અન્ય મીડિયા ભાગીદારોની જાહેરાત કરી છે. World Cup: 200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ, જાણો ભારતમાં કેટલી ભાષામાં થશે પ્રસારણ આઈસીસીએ પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું પ્રસારણ વૈશ્વિક બ્રોડકાસ્ટર ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત 25 ભાગીદારોની સાથે 200થી વધારે દેશોમાં કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ભારતમાં આ ટૂર્નામેન્ટ સાત ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે, જેના માટે સ્ટાર સ્પોર્ટ્સની દુનિયાના સર્વશ્રેષ્ઠ કોમેન્ટેટરની ટીમ બનાવવામાં આવી છે. તેમાં લગભગ 50 કમેન્ટેટર સામેલ છે. World Cup: 200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ, જાણો ભારતમાં કેટલી ભાષામાં થશે પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગલા અને મરાઠીમાં વર્લ્ડ કપનું પ્રસારણ કરશે. તેમાંથી 12 મેચને એશિયાનેટ પ્લસના માધ્યમથી મલયાલમમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ પ્રથમ વખત હશે જ્યારે અફઘાનિસ્તાનમાં ક્રિકેટ વર્લ્ડ કપનું પ્રસારણ થશે. દેશની સરકારી પ્રસારક રેડિયો ટેલીવિજન અફઘાનિસ્તાન તેનું પ્રસારણ કરશે. ભારત અને ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 30 કરોડ દર્શક સ્ટાર સ્પોર્ટ્સના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર વર્લ્ડ કપના મેચ જોઈ શકશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget