શોધખોળ કરો

વિન્ડિઝના બોલરે ઇંગ્લેન્ડના ખેલાડીને કહ્યો ‘ગે’, જાણો પછી શું મળ્યો જવાબ

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે કેરેબિયન ફાસ્ટ બોલર શેનોન ગેબ્રિયલે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જે બાદ મેદાન પર હાજર એમ્પાયરોએ ગેબ્રિયલને ચેતવણી આપી હતી. અહેવાલ મુજબ ગેબ્રિયલની ટિપ્પણી સ્ટંપ માઇકમાં રેકોર્ડ નહોતી થઈ પરંતુ રૂટ બોલરને ‘ગે’ હોવું કંઈ ખોટું નહોતું તેમ કહેતો સાંભળવા મળ્યો હતો. જે બાદ એમ્પાયર રોડ ટકર અને કુમાર ધર્મસેનાએ બોલર સાથે વાત કરી હતી. આ અંગે ગેબ્રિયલ આઈસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘનમાં દોષિ જણાયો છે. આઈસીસીએ કહ્યું કે, ખેલાડી, એમ્પાયર અને મેચ રેફરી સામે અપમાનજનક શબ્દોના ઉપયોગ સંબંધિત આચાર સંહિતના ઉલ્લંઘનમાં ગેબ્રિયલ દોષિત જણાયો છે. વાંચોઃ  જસપ્રીત બુમરાહે તેની કરિયરના ઉદયનો શ્રેય ટીમ ઈન્ડિયાના ક્યા બેટ્સમેનને આપ્યો ? જાણો વિગત ગેબ્રિયલ જ્યારે એમ્પાયર પાસેથી કેપ લઈ રહ્યો હતો ત્યારે જો રૂટ નજીક આવ્યો અને કહ્યું કે, તેને બેઇજ્જતીના રૂપમાં ઉપયોગ ન કરો. ગે હોવામાં કંઈ ખોટું નથી. જે બાદ શેનન પણ શાંત થઈ ગયો અને ફિલ્ડિંગ કરવા લાગ્યો. રૂટની આ કમેન્ટ સ્ટંપ માઇકમાં રેકોર્ડ થઈ ગઈ અને લાઇવ થઈ ગઈ. લોકો રૂટની પ્રશંસા કરી રહ્યા છે અને તેને બેસ્ટ કેપ્ટન પણ કહી રહ્યા છે.
હોમોસેક્સુઅલ્ટીના સપોર્ટ કરનારા લોકો જો રૂટની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર રૂટને સપોર્ટ કરવા માટે અભિનંદન આપી રહ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પણ રૂટની પ્રશંસા કરતાં ટ્વિટર પર લખ્યું કે, મને ખબર નથી કે કોણે શું કહ્યું, પરંતુ હું જો રૂટના રિએકશનની પ્રશંસા કરીશે. મારા માટે એક આદર્શ ખેલાડી તરીકે જો રૂટના તે 12 શબ્દ કોઈ ટેસ્ટ સદી અને જીતથી પણ વધારે મહત્વ રાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
Embed widget