શોધખોળ કરો
ICCએ શ્રીલંકાના આ સ્પિનરને કર્યો સસ્પેન્ડ, જાણો વિગત
1/4

ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન એમ્પાયરે અકિલા ધનંજયની બોલિંગ પર સવાલ ઉઠાવ્યો હતો. આ મેચમાં શ્રીલંકાની 211 રનથી હાર થઈ હતી. ધનંજયે 23 નવેમ્બરે બ્રિસબેનના નેશનલ ક્રિકેટ સેન્ટરમાં આઈસીસી સમક્ષ પોતાની બોલિંગનો ટેસ્ટ આપ્યો હતો. આ ટેસ્ટના પરિણામના આધારે જ તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2/4

આઈસીસી દ્વારા બોલિંગ પર પ્રતિબંધ મૂકવાના કારણે અકિલા ધનંજયની કરિયર સમાપ્ત નથી થઈ ગઈ. ધનંજય તેની બોલિંગ એક્શનમાં જરૂરી ફેરફાર કર્યા બાદ આઈસીસીના નિયમ 4.5 અંતર્ગત બોલિંગ એક્શન દ્વારા સમીક્ષા અપીલ કરી શકે છે. જો તપાસમાં તેની એક્શન યોગ્ય નહીં જણાય તો ફરીથી બોલિંગ કરવાની મંજૂરી નહીં મળે.
Published at : 10 Dec 2018 09:46 PM (IST)
View More




















