શોધખોળ કરો
Advertisement
ICC Test Ranking: મોહમ્મદ શમી ટોપ-10માં થયો સામેલ, બુમરાહ બેસ્ટ ભારતીય બોલર
દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ શમીને ICC ટેસ્ટ રેંકિંગમાં મળ્યું છે. તે ટોપ-10 બોલર્સમાં સામેલ થનારો ભારતનો ત્રીજો બોલર બની ગયો છે.
નવી દિલ્હીઃ ICC એ બુધવારે રેંકિંગ લિસ્ટ જાહેર કર્યું હતું. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ શમીને ICC ટેસ્ટ રેંકિંગમાં મળ્યું છે. તે ટોપ-10 બોલર્સમાં સામેલ થનારો ભારતનો ત્રીજો બોલર બની ગયો છે. મોહમ્મદ શમી 3 ટેસ્ટમાં 13 વિકેટ લઈને આ લિસ્ટમાં સામેલ થયો છે. શમીના 771 પોઇન્ટ છે.
બોલર્સના લિસ્ટમાં જસપ્રીત બુમરાહ (794 પોઇન્ટ) પાંચમા સ્થાન પર છે અને તે ભારતીય બોલર્સમાં સૌથી આગળ છે. બુમરાહ હાલ ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. રવિચંદ્રન અશ્વિન (772 પોઇન્ટ) આ લિસ્ટમાં 9માં સ્થાન પર છે.
બુમરાહ અને અશ્વિનના રેટિંગમાં ઘટાડો થયો છે, જ્યારે શમીને રેટિંગમાં એક નંબરનો વધારો થયો છે.
વિન્ડિઝ સામેની T20 શ્રેણી પહેલા કોહલીએ ફ્લાઇટમાંથી શેર કરી સેલ્ફી, જોવા મળ્યો મસ્તીના મૂડમાં India vs West Indies: એક સિક્સ ફટકારવાની સાથે જ રોહિત શર્મા ગેઇલ, આફ્રિદીની ક્લબમાં થઈ જશે સામેલ, જાણો વિગત ચિદમ્બરમ આવતીકાલે સંસદમાં રહેશે હાજર, પુત્ર કાર્તિએ આપી માહિતી???? Holder, Philander, Hazlewood gain one spot ???? Shami enters top 10
The latest @MRFWorldwide ICC Test Rankings for bowling: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/upfW0bcKQ7 — ICC (@ICC) December 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement