શોધખોળ કરો

World Cup: શ્રીલંકા સામેની મેચમાં ભારત આ ખેલાડીને આપી શકે છે આરામ, જાણો વિગતે

બોલિંગ મોર્ચે હાલ જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપના 40માં મેચમાં મંગળવારે ભારતે બાંગ્લાદેશને 28 રને હાર આપી હતી. જીત સાથે ભારત સેમી ફાઈનલમાં ક્વોલીફાઈ થઈ ગયું છે. હવે ભારતીય ટીમ પોતાની અંતિમ મેચ આજે શ્રીલંકા વિરૂદ્ધ રમશે. જોકે હવે આ મેચ વધારે મહત્ત્વની નથી. એવામાં ભારતીય ટીમ પોતાના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને આરામ આપી શકે છે. બોલિંગ મોર્ચે હાલ જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર છે. બુમરાહ સતત ક્રિકેટ રમી રહ્યો છે. આવા સમયે કોહલી સેમી ફાઇનલ જેવા મહત્વપૂર્ણ મેચ પહેલા બુમરાહને આરામ આપવા માંગશે. World Cup: શ્રીલંકા સામેની મેચમાં ભારત આ ખેલાડીને આપી શકે છે આરામ, જાણો વિગતે India's Jasprit Bumrah, left, celebrates after the dismissal of Bangladesh's Sabbir Rahman during the Cricket World Cup match between India and Bangladesh at Edgbaston in Birmingham, England, Tuesday, July 2, 2019. (AP Photo/Rui Vieira) બાંગ્લાદેશ સામેની મેચ પછી જ્યારે બુમરાહને પુછવામાં આવ્યું હતું કે આગામી મેચમાં આરામ કરવા માંગશો? તો બુમરાહે સ્પષ્ટ કર્યું હતું કે આ મારો પ્રથમ વર્લ્ડ કપ છે, આવા સમયે વધારેમાં વધારે મેચ રમવા માંગીશ. તમે જેટલી વધારે મેચો રમો છો તેટલો વધારે એન્જોય કરશો. વર્લ્ડ કપમાં હાલ જસપ્રીત બુમરાહનો દબદબો છે. વર્લ્ડ કપમાં તે 7 મેચમાં 14 વિકેટ ઝડપી ચૂક્યો છે. બુમરાહની ગેરહાજરીમાં નવા બોલની આગેવાની ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી સંભાળી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Embed widget