શોધખોળ કરો

Ind V Eng: ત્રીજી ટેસ્ટમાં સદીથી ચુક્યો કોહલી, પ્રથમ દિવસે ભારત મજબૂત સ્થિતિમાં

1/5
2/5
  નોટિંઘમ: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગલ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે 6 વિકેટ ગુમાવી 307 રન બનાવી લીધા છે.  વિરાટ કોહલી  ત્રણ રન માટે સદીથી વંચિત રહ્યો હતો. કોહલી અને રહાણેએ 159 રનની પાર્ટનરશિપ કરી હતી. કોહલી 97 રને રશિદની ઓવરમાં 5મી વિકેટના રૂપમાં આઉટ થયો હતો.

3/5
 ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે. રિષભ પંતનું ટેસ્ટ ડેબ્યૂ થયું છે. બુમરાહનો કુલદીપ યાદવના સ્થાને અને મુરલી વિજયના સ્થાને શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિખર ધવન અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. જે પછી લંચ સુધીમાં ટીમ ઈન્ડિયાએ ધનવ, રાહુલ અને પૂજારાની વિકેટ ગુમાવી દીધી હતી. લંચ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 82 રન હતો. રહાણે 81 રન બનાવી બ્રોડની ઓવરમાં આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 241 રન હતો.

4/5
ભારતની ટીમ આ મુજબ છે: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા

5/5
ત્રીજી ટેસ્ટથી પંત કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો પંત 291મો ખેલાડી છે. ભારત પાંચ ટેસ્ટની સીરીઝની શરૂઆતની બે મેચો હારી ગયું છે. એટલે જો હજુ પણ ભારતે સીરીઝમાં ટકી રહેવું હોય તો આ મેચમાં જીત મેળવવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget