શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ind vs SL T20I: આજે ભારત-શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં અત્યારે 1-1ની બરાબરી પર છે, જેથી આજની અંતિમ અને ત્રીજી ટી20 ફાઇનલ બની રહેશે. 

India vs Sri Lanka 3rd T20: કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમાવવાની છે. પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયા સામે હારનો સામનો કર્યા બાદ શ્રીલંકન ટીમે ગઇકાલે રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી છે. બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં અત્યારે 1-1ની બરાબરી પર છે, જેથી આજની અંતિમ અને ત્રીજી ટી20 ફાઇનલ બની રહેશે. 

બીજી ટી20માં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર રમીને 5 વિકેટના નુકશાને 132 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે આ લક્ષ્યને 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયા પોતાના સ્ટાર ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરી હતી, બીજી ટી20 પહેલા ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા તમામ આઠ ખેલાડીઓને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા હતા, આ ખેલાડીઓમાં કૃણાલ પંડ્યા, પૃથ્વી શૉ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, યુજવેનદ્ર ચહલ સામેલ હતા. આજની મેચમાં બન્ને ટીમો જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. આ અગાઉ વનડે સીરીઝમાં ભારતીય ટીમ કબજો જમાવી ચૂકી છે. ખાસ વાત છે કે આજની મેચમાં ફરી એકવાર ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવી કેપ્ટન અને કૉચ માટે પડકાર સાબિત થશે. 

જાણો આજની મેચ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે થશે લાઇવ.....

ક્યારે શરૂ થશે મેચ-
ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરીઝની ત્રીજી અને ફાઇનલ ટી20 મેચ 29 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, ટૉસ અડધા કલાક પહેલા થશે. આજની મેચ પણ પ્રથમ બે ટી20ની જેમ જ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે. 

મેચનુ લાઇવ પ્રસારણ SONY TEN 1 & SONY TEN 1 HD, SONY SIX & SONY SIX HD, SONY TEN 3 અને SONY TEN 3 HD (Hindi) પર જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે SonyLIV એપ પર જઇ શકો છો.

ભારતીય ટી20 ટીમ- 
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષા પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.

નેટ બૉલર- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરનજીત સિંહ. 

શ્રીલંકન ટીમ- 
દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (ઉપ કેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, પથુમ નિસાંકા, ચરિત અસલન્કા, વાનેન્દુ હરરસંગા, એશેલ બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉડારા, રમેશ મેન્ડિસ, ચામિકા કરુણારત્ને, બિનુરા ફર્નાન્ડો, દુષ્મન્તા ચમીરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરાન ફર્નાન્ડો, ધનંજય લક્ષન, ઇશાન જયારત્ને, પ્રવીમ જયવિક્રમા, કસુન રજીતા, લાહિરુ કુમારા, ઇસરુ ઉડાના. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Hardik Pandya: 6,6,6,4,6; હાર્દિક પંડ્યાનો તરખાટ, ફરી એકવાર વિસ્ફોટક ઇનિંગ રમીને બરોડાને જીતાડ્યું
Hardik Pandya: 6,6,6,4,6; હાર્દિક પંડ્યાનો તરખાટ, ફરી એકવાર વિસ્ફોટક ઇનિંગ રમીને બરોડાને જીતાડ્યું
Rambhadracharyaji: 'નહીંતર અમે અમારી રીતે સમજાવીશું', બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડને લઈને રામભદ્રાચાર્ય લાલઘૂમ
Rambhadracharyaji: 'નહીંતર અમે અમારી રીતે સમજાવીશું', બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડને લઈને રામભદ્રાચાર્ય લાલઘૂમ
Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ
Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ
December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર
December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર
Embed widget