શોધખોળ કરો
Advertisement
આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વચ્ચે બીજી વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
આજની મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે શરૂ થશે. સાંજે 6.30 કલાકે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટૉસ થશે
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વનડે રમાશે, પ્રથમ વનડે 13 ઓવર બાદ વરસાદના કારણે રદ્દ થઇ હતી. જોકે આજની મેચમાં વરસાદ વિલન બનશે નહીં કેમકે હવામાન વિભાગે હવામાન સાફ રહેવાની આગાહી કરી છે. જાણો આજની મેચ ક્યારે ને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ...
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચ, આજની મેચ વેસ્ટ ઇન્ડિઝના ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનમાં ક્વિન્સ પાર્ક ઓવલ મેદાનાં રમાશે.
આજની મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે શરૂ થશે. સાંજે 6.30 કલાકે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટૉસ થશે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ જોવા માટે તમે સોની ટેન 1, સોની ટેન 1 એચડી પર ઇંગ્લિશ કૉમેન્ટ્રી સાથે જોઇ શકો છે, હિન્દી કૉમેન્ટ્રી માટે તમે સોની ટેન 3 અને સોની ટેન 3એચડી પર જઇ શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement