શોધખોળ કરો
રાહુલ દ્રવિડના આ 3 શિષ્યોએ કર્યો રનોનો ઢગલો, ઇંગ્લેન્ડમાં ફટકાર્યા 15 ચગ્ગા-51 ચોગ્ગા!
1/5

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠલ ઇન્ડિયા-એ ટીમે ધૂમ મચાવી છે. ભારતીય ટીમે મંગળવારે લીસેસ્ટરમાં ટૂર મેચ દરમિયાન રનોનો વરસાદ કર્યો છે. 50-50 ઓવરની મેચમાં ઇન્ડિયા એએ 4 વિકેટ ગુમાવીને 458 રન બનાવ્યા હતા. જવાબમાં લીસેસ્ટરશાયરની ટીમે 40.4 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ઇન્ડિયા-એએ 281 રને જીત નોંધાવી હતી.
2/5

ઈન્ડિયા એના બેટ્સમેનોએ પોતાની ઈનિંગ દરમિયાન 15 સિક્સ અને 51 ફોર લગાવી હતી.
Published at : 20 Jun 2018 07:57 AM (IST)
View More




















