શોધખોળ કરો
નેત્રહિન ક્રિકેટરોની T-20 ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, સતત બીજી વખત વિજેતા
1/5

ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચતા પૂર્વે 9માંથી 8 મેચ જીતી હતી. સેમી ફાઈનલમાં તેણે શ્રીલંકાને 10-વિકેટથી પરાજય આપ્યો હતો.ઉલ્લેખનિય છે કે પાકિસ્તાને તેની તમામ 9 મેચ જીતી હતી, પણ અંતે ફાઈનલમાં ભારત સામે પરાસ્ત થયું હતું.
2/5

ભારતે તેના જવાબમાં 17.4 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને 200 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓપનર પ્રકાશ જયરામૈયા 99 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તો કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ 43 રન કર્યા હતા અને ડુના વેંકટેશ 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
Published at : 12 Feb 2017 06:12 PM (IST)
Tags :
India PakistanView More























