શોધખોળ કરો

નેત્રહિન ક્રિકેટરોની T-20 ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, સતત બીજી વખત વિજેતા

1/5
ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચતા પૂર્વે 9માંથી 8 મેચ જીતી હતી. સેમી ફાઈનલમાં તેણે શ્રીલંકાને 10-વિકેટથી પરાજય આપ્યો હતો.ઉલ્લેખનિય છે કે પાકિસ્તાને તેની તમામ 9 મેચ જીતી હતી, પણ અંતે ફાઈનલમાં ભારત સામે પરાસ્ત થયું હતું.

2/5
ભારતે તેના જવાબમાં 17.4 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને 200 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓપનર પ્રકાશ જયરામૈયા 99 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તો કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ 43 રન કર્યા હતા અને ડુના વેંકટેશ 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

3/5
પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 197 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી બદર મુનીરે 57 રન બનાવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.

4/5
બેંગલુરુ: બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારતના આંખે દેખતા ક્રિકેટરોએ તો અત્યાર સુધીમાં અનેક સિદ્ધિ હાંસલ કરી હશે, પણ આજે નેત્રહીન ક્રિકેટરોએ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

5/5
તેમણે T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાન્ડ સ્પર્ધામાં સતત બીજી વાર જીત મેળવી છે. આજે રમાયેલી ફાઈનલમાં તેમણે પાકિસ્તાનની ટીમને 9-વિકેટથી હાર આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget