શોધખોળ કરો

ધોનીને લઈને થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યા નિવૃત્તી, કારણ જાણીને ચોંકી જશો

પસંદગીકર્તાએ જણાવ્યું કે, ધોનીએ વાયદો કર્યો છે કે, તે ટીમ ઈન્ડીયાનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં થયા બાદ પોતાની કારકિર્દીનો નિર્ણય લશે.

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ વિતેલા ગુરુવારે આફ્રિકાના પ્રવાસ માટે આગામી મહિને રમાનાર ત્રણ મેચની ટી20 સીરિઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ટી20માં સામેલ ન થવાને કારણે ફરી એક વખત તેની નિવૃત્તીને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ત્યાં સુધી કે ક્રિકેટ નિષ્ણાંતો એવું કહેવા લાગ્યા છે કે શું ધોનીને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડીયા ટુડેના સમાચાર અનુસાર, પસંદગીકર્તાએ જણાવ્યું કે, ધોનીએ વાયદો કર્યો છે કે, તે ટીમ ઈન્ડીયાનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં થયા બાદ પોતાની કારકિર્દીનો નિર્ણય લશે.પસંદગીકર્તાએ આગળ કહ્યું કે, ધોની વિશે રોજ ખોટી ચર્ચાઓ થતી રહે છે. ધોની ટીમ પ્લેયર છે તો તેના વિશે ખોટી અફવાહ ન ફેલાવવી જોઈએ. સાથે તે ક્યારે નિવૃત્તી સાથે જોડાયેલો જવાબ નહીં આપે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું કે, ધોનીને નજરઅંદાજ કરવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. તેમને તે વાત ખબર છે કે જો ઋષભ પંતને ઈજા પહોંચે છે તો, અમારી પાસે વન ડે કે ટી 20માં સારો વિકલ્પ નથી. એવામાં ધોનીએ રોકાવાનો નિર્ણય લીધો છે. સાથે જ વર્લ્ડ કપ બાદ ધોનીએ બે મહિનાનો આરામ લીધો હતો, જેથી આ વાતનું પણ બધાને ધ્યાન રાખવું જોઈએ. નોંધનીય છે કે, ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી હતી. ત્યારબાદ તે માત્ર વન ડે અને ટી 20 જ રમી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ક્રિકેટ એવરેજમાં ઘટાડો નોંધાયો છે. સાથે તે 38 વર્ષના થઈ ગયા છે. એવામાં પહેલાની તુલનામાં તેમની રમત થોડી નબળી થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી
IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Embed widget