શોધખોળ કરો

INDvWI: વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરનારા આ આક્રમક ખેલાડીની પ્રથમ T20માં થઈ અવગણના, જાણો વિગત

વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠામાં થયેલી ઈજા બાદ સ્વદેશ પરત ફરેલા શિખર ધવનનું ફરી ટીમમાં પુનરાગમન થયું છે. આજની મેચમાં કૃણાલ પંડ્યા અને રવિન્દ્ર જાડેજા એમ બે ગુજરાતી પણ રમી રહ્યા છે.

ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં રહેલા લોકેશ રાહુલને સ્થાન આપ્યું નથી. જેના કારણે અનેક ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું છે. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠામાં થયેલી ઈજા બાદ સ્વદેશ પરત ફરેલા શિખર ધવનનું ફરી ટીમમાં પુનરાગમન થયું છે. આજની મેચમાં કૃણાલ પંડ્યા અને રવિન્દ્ર જાડેજા એમ બે ગુજરાતી પણ રમી રહ્યા છે. લોકેશ રાહુલે વર્લ્ડકપની 9 મેચમાં એક સદી સાથે 360 રન બનાવ્યા હતા.  લોકેશ રાહુલે છેલ્લે આ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા આ પ્રમાણે છેઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, મનીષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર, ખલીલ અહમદ, નવદીપ સૈની ગુજરાતના કેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા, સરદાર સરોવરમાં કેટલા ટકા છે પાણી, જાણો વિગત ન્યૂઝીલેન્ડના આ સ્ટાર ખેલાડીને કોહલીને લઈ મજાક કરવી પડી ભારે, ફેન્સે કરી દીધો ટ્રોલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget