શોધખોળ કરો

આજે દિલ્હીમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજો વન-ડે, વર્લ્ડ રેન્કીંગ સુધારવા ભારતે તમામ મેચો જીતવા પડશે

1/6
બીજી બાજુ વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચી ગયા બાદ હારી ગયેલી ભારતીય ટીમે આ ગાળામાં ૩૮ મેચો પૈકી ૨૪માં જીત મેળવી છે. ન્યુઝીલેન્ડની ટીમ પણ આ મેચ જીતીને વાપસી કરવાના પ્રયાસ કરશે. મેચ ડે નાઇટ હોવાથી બપોરથી પ્રસારણ કરાશે.

2/6
વન ડે ક્રિકેટમાં ન્યુઝીલેન્ડના રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવે તો ભારત માટે પડકારને પહોંચી વળવાની બાબત સરળ નથી. ગયા વર્ષે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચનાર ન્યુઝીલેન્ડની ટીમે ૧૩મી ઓક્ટોબર ૨૦૧૪થી ૧૩મી ઓક્ટોબર ૨૦૧૬ વચ્ચેના ગાળામાં એટલે કે છેલ્લા બે વર્ષમાં રમેલી ૪૮ વનડે મેચોમાંથી ૨૯મી જીત મેળવી છે.

3/6
આવી સ્થિતીમાં ભારતને ન્યુઝીલેન્ડને રેન્કિંગમાં પાછળ છોડી દેવા આ શ્રેણી કમ સે કમ ૪-૧થી જીતવી પડશે. હાલમાં રેન્કિંગમાં ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને અને ભારત ચોથા સ્થાને છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે ૫-૦થી હારી ગયુ હોવા છતાં તે પ્રથમ નંબરની ટીમ છે. તેના ૧૧૮ પોઇન્ટ છે. જ્યારે આફ્રિકાના ૧૧૬ પોઇન્ટ છે.

4/6
ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીના નેતૃત્વમા ભારતીય ટીમે ક્લીન સ્વીપ કરી દીધા બાદ હવે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ વનડે શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. ભારતને માત્ર જીત હાંસલ કરવી નથી બલ્કે ઇન્ટરનેશનલ ક્રિકેટ રેન્કિંગમાં પણ સુધારો કરવાની જરૃર છે. ભારતીય ટીમ હાલમાં  રેન્કિંગમાં ચોથા સ્થાને છે.

5/6
ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાયેલી પાંચ મેચોની પ્રથમ વિડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર ૧૦૧ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે એક તરફી મેચમાં છ વિકેટે જીત મેળવી લીધી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવર પણ રમવામાં સફળતા મેળવી ન હતી. ન્યુઝીલેન્ડની ટીમ ૪૩.૫ ઓવરમાં ૧૯૦ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

6/6
દિલ્હી: કરોડો ક્રિકેટ પ્રેમીઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ  દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાનાર છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે પ્રથમ મેચ જીતીને  શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

Embed widget