શોધખોળ કરો
INDvAFG LIVE: ભારતના 474 સામે આફઘાનિસ્તાનની 90 રન 9 વિકેટ, અશ્વિને ઝડપી 4 વિકેટ
1/12

બેગ્લુંરુઃ ભારત અને આફઘાનિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતીય બૉલર્સ સામે આફઘાનિસ્તાનના બેટ્સમેનો પાંગળા પુરવાર થયા છે. 50 રનના સ્કૉરે 4 વિકેટ ગુમાવી દીધી છે. ઇશાંત શર્મા અને ઉમેશ યાદવે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યું છે.
2/12

મોહમ્મદ શહજાદ (14 રન), જાવેદ અહમદી (1 રન), રહમત શાહ (14 રન) અને અફસર જજાઇ (6 રન) પેવેલિયન ભેગા થઇ ચૂક્યા છે.
Published at : 15 Jun 2018 12:54 PM (IST)
Tags :
India Vs AfghanistanView More





















