શોધખોળ કરો

INDvAUS: હાર છતાં ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર

બેંગલુરુઃ બીજી ટી20માં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીના 38 બોલમાં બે ચોગ્ગા અને છ છગ્ગા વડે અણનમ 72, લોકેશ રાહુલના 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 47 તથા ધોનીના 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા વડે 40 રન મુખ્ય હતા. ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલના 55 બોલમાં નવ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી જીત અપાવી હતી. INDvAUS: હાર છતાં ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર ધોનીએ તેની આ ઈનિંગ દરમિયાન રોહિત શર્માને રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ ભારત તરફથી 526 મેચમાં 352 છગ્ગા ફટકાર્યા છે.  ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 350 કે તેથી વધારે સિક્સ ફટકારનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. ઉપરાંત તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનારા ખેલાડીમાં ચોથા સ્થાન પર આવી ગયો છે. INDvAUS: હાર છતાં ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર રોહિત શર્મા 322 મેચમાં 349 છગ્ગા મારીને બીજા સ્થાન પર છે. વાંચોઃ WIvENG: ક્રિસ ગેલે એક જ ઈનિંગમાં બનાવ્યા અનેક રેકોર્ડ, જાણો વિગત ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી સ્થિતિને ધ્યાને રાખી સુરતના લોકોને પોલીસે શું કરી અપીલ? જુઓ વીડિયો વાંચોઃ ટીમ ઈન્ડિયાના બેટ્સમેને કહ્યું, મારું પ્રદર્શન સારું, વન ડે અને T20માં વધુ તક મળવી જોઈએ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget