શોધખોળ કરો
INDvAUS: પૂજારાએ સદી ફટકારવાના મામલે ગાંગુલીને રાખ્યો પાછળ, બનાવી દીધા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
1/4

પૂજારાએ સદી ફટકારવાની સાથે જ ટેસ્ટમાં સદીના મામલે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ રાખી દીધો છે. ગાંગુલીએ ટેસ્ટમાં 16 સદી ફટકારી છે. સદી મારવાના મામલે તેણે વીવીએસ લક્ષ્મણની બરોબરી કરી લીધી છે. લક્ષ્મણની ટેસ્ટમાં 17 સદી છે, જ્યારે પૂજારાએ આજે 17મી સદી ફટકારી છે.
2/4

પૂજારા એમસીજી પર રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા સચિને 1999માં 116 રન, વીરેન્દ્ર સેહવાગે 2003માં 195 રન, 2014માં અજિંક્ય રહાણેએ 147 અને વિરાટ કોહલીએ 169 રનની ઈનિંગ રમી હતી.
Published at : 27 Dec 2018 08:15 AM (IST)
View More





















