નવી દિલ્હીઃ હાલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ 2-1થી જીતીને ઇતિહાસ રચી દીધો છે હવે આગામી 12 જાન્યુઆરીથી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચોની વનડે સીરીઝ માટે ટકરાશે. વનડે ટીમમાં ધોનીની વાપસીથી ટીમ ઇન્ડિયા વધુ મજબૂત બની છે. અહીં જાણો ક્યાં ને કેટલા વાગે મેચનું થશે લાઇવ પ્રસારણ- ફૂલ શિડ્યૂલ.....