શોધખોળ કરો
INDvAUS: રવિવારે રોહિત શર્મા પાસે છે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની તક, જાણો વિગત
1/3

વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ 52 ઈનિંગમાં 103 સિક્સ ફટકારીને પ્રથમ નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ 73 ઈનિંગમાં 103 સિક્સ મારીને બીજા નંબર પર છે.
2/3

રોહિત શર્મા પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ T20માં સિક્સરની સદી ફટકારવાની તક છે. રોહિત અત્યાર સુધીમાં 81 ઈનિંગમાં 96 સિક્સ મારી ચુક્યો છે અને સૌથી વધારે સિક્સ મારવાની યાદીમાં ત્રીજા નંબર પર છે.
Published at : 24 Nov 2018 03:52 PM (IST)
View More





















