શોધખોળ કરો

IND vs ENG: ભારતને જીત માટે 269 રનનો લક્ષ્યાંક, કુલદિપ યાદવની 6 વિકેટ

નૉટિંઘમઃ ટીમ ઈન્ડિયા અને ઈગ્લેંડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝનો પ્રથમ મુકાબલો નોટિંઘમના ટ્રેંટ બ્રિજ મેદાન પર રમાઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 49.5 ઓવરમાં 268 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીત માટે 269 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 53 રન જ્યારે બેન સ્ટોક્સે 50 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદિપ યાદવે તરખાટ મચાવતા 25 રન આપી કુલ 6 વિકેટ ઝડપી હતી. વનડે ઈન્ટરનેશનલમાં કુલદીપનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. જેસન રોય 38 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે જો રૂટ માત્ર 3 રન અને મોર્ગન 19, બટલર 53 રને આઉટ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે વનડે માટે કંઇ ખાસ ફેરફાર કર્યો નથી. મોટાભાગના ખેલાડીઓ જબરદસ્ત ફોર્મમાં છે. જેથી જોવાનું એ રહેશે કે આજે ઇંગ્લેન્ડ ટી-20 2-1થી થયેલી હારનો બદલો લેવા કોશિશ કરશે કે કેમ. આગામી વર્ષે અહીં ઇંગ્લેન્ડમાં જ વર્લ્ડકપ રમાવવાનો હોવાથી ટીમ ઇન્ડિયા માટે આ ખા ખાસ મોકો છે. ટીમ ઈન્ડિયા જો ત્રણ વનડે મેચની સીરીઝમાં ઈગ્લેંડને 3-0થી હરાવે તો ICC રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પર પહોંચી શકે છે. ભારતે હાલમાં જ આયરલેંડને બે મેચની ટી-20માં 2-0થી હાર આપી હતી. ત્યારબાદ ઈગ્લેંડને ત્રણ ટી-20 મેચની સીરીઝમાં 2-1થી હાર આપી હતી.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget